gu_tw/bible/kt/yahwehofhosts.md

32 lines
3.8 KiB
Markdown

# સૈન્યોનો યહોવા, સૈન્યોનો દેવ, સ્વર્ગનું સૈન્ય , આકાશોનું સૈન્ય, સૈન્યોનો પ્રભુ
## વ્યાખ્યા:
" સૈન્યોનો યહોવા " અને " સૈન્યોનો દેવ " શબ્દો શીર્ષક છે જે તેમની આજ્ઞા પાળનારા હજારો દૂતો પર ઈશ્વરની સત્તા વ્યક્ત કરે છે.
" * સૈન્ય " અથવા "સૈન્યો" એક શબ્દ છે જેનો અર્થ છે મોટી સંખ્યામાં કંઈક, જેમ કે લોકોની સેના અથવા મોટીસંખ્યામાં તારાઓ.
તે દુષ્ટ આત્માઓ સહિત તમામ ઘણા આત્માઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.
સંદર્ભમાં તે સ્પષ્ટ કરે છે કે જેનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.
* “આકાશોનું સૈન્ય " જેવા સમાન શબ્દસમૂહો બધા તારા, ગ્રહો અને અન્ય સ્વર્ગીય પદાર્થોની ઉલ્લેખ કરે છે.
* નવા કરારમાં, " સૈન્યોનો પ્રભુ " શબ્દનો અર્થ " સૈન્યોનો યહોવા " તરીકે થાય છે. પરંતુ, હેબ્રુ શબ્દ " યહોવા " શબ્દનો ઉપયોગ નવા કરારમાં નથી થતો ત્યાં સુધી તેનો અનુવાદ તે રીતે કરી શકાતો નથી.
## અનુવાદ માટેનાં સૂચનો:
* “સૈન્યોનો યહોવા" નો અનુવાદનો સમાવેશ થાય છે, "યહોવા, જે બધા દૂતો પર અધિકારચલાવે છે" અથવા" યહોવા, દૂતોની સેના પર શાસન કરે છે" અથવા " યહોવા, સર્વ સૃષ્ટિનો અધિકારી."
"* સૈન્યો નો " શબ્દસમૂહ " સૈન્યોનો દેવ " અને " સૈન્યોનો પ્રભુ " શબ્દનો અનુવાદ " સૈન્યોનો યહોવા " ની જેમ જ ઉપર મુજબ અનુવાદ કરવામાં આવશે.
* અમુક મંડળીઓ શાબ્દિક શબ્દ "યહોવા" ને સ્વીકારતા નથી અને તેના બદલે, ઘણા બાઇબલ આવૃત્તિઓની પરંપરાને અનુસરીને, "પ્રભુ" શબ્દના ઉપયોગમાં મોટા અક્ષરના શબ્દનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
આ મંડળીઓ માટે, જૂના કરારમાં " સૈન્યોનો દેવ યહોવા " શબ્દનો ઉપયોગ " સૈન્યોનો પ્રભુ " માટે કરવામાં આવશે.
(આ પણ જુઓ: [દેવદૂત](../kt/angel.md), [સત્તા](../kt/authority.md), [ઈશ્વર](../kt/god.md), [સ્વામી](../kt/lord.md), [પ્રભુ](../kt/lord.md), [પ્રભુ યહોવા](../kt/lordyahweh.md), [યહોવાહ](../kt/yahweh.md))
## બાઇબલ સંદર્ભો
* [ઝખાર્યા 13:1-2](rc://gu/tn/help/zec/13/01)
## શબ્દ માહિતી:
* Strong's: H430, H3068, H6635