gu_tw/bible/kt/yahweh.md

71 lines
8.9 KiB
Markdown
Raw Permalink Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# યહોવાહ
## તથ્યો:
"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.
* “યહોવાહ" નામ જે શબ્દ પરથી આવે છે જેનો અર્થ છે, "હોવું" અથવા "અસ્તિત્વમાં છે."
" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."
* આ નામ દર્શાવે છે કે ઈશ્વર હંમેશાં જીવ્યા છે અને હંમેશ માટે જીવવાનું ચાલુ રાખશે.
તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.
* પરંપરાને અનુસરતાં, ઘણી બાઇબલ આવૃત્તિઓ " યહોવાહ” ની રજૂઆત કરવા માટે "પ્રભુ"અથવા "પ્રભુ"શબ્દનો મોટા અક્ષરોમાં ઉપયોગ કરે છે. આ પરંપરા એ હકીકતથી પરિણમી હતી કે ઐતિહાસિક રીતે, યહુદી લોકોએ યહોવાહનું નામ ખોટું બોલવાની દ્વિધાથી ડરતા હતા અને "યહોવાહ" શબ્દદેખાય ત્યાં દરેક શબ્દમાં "પ્રભુ" બોલવાની શરૂઆત કરી. આધુનિક બાઈબલો ઈશ્વરના અંગત નામ પ્રત્યે આદર દર્શાવવા અને તેને "પ્રભુ" થી જુદા પાડવા, જે એક અલગ હિબ્રુ શબ્દ છે મોટા મૂળાક્ષરોથી લખે છે.
* યુએલબી અને યુડીબી ગ્રંથો હંમેશા આ શબ્દનો "યહોવાહ" તરીકે અનુવાદ કરે છે, કારણ કે તે શાબ્દિક રીતે જૂના કરારના હિબ્રૂ લખાણમાં થાય છે.
* “યહોવાહ " શબ્દ ક્યારેય નવા કરારના મૂળ લખાણમાં જોવા મળતો નથી; જૂના કરારના અવતરણમાં પણ "પ્રભુ" માટેના ગ્રીક શબ્દનો ઉપયોગ થાય છે.
* જૂના કરારમાં, જ્યારે ઈશ્વરે પોતાના વિશે વાત કરી હતી, ત્યારે તે વારંવાર સર્વનામ બદલે તેના નામનો ઉપયોગ કર્યો હતો.
* સર્વનામ "હું" અથવા "મને" ઉમેરીને, યુ.એલ.બી વાંચકને સૂચવે છે કે ઈશ્વર વક્તા છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.
* આ શબ્દને એવી રીતે લખી શકાય છે કે જે "યહોવાહ"ની જોડણીની સમાન છે.
કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.
* જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી શાબ્દિક લખાણમાં યહોવાહનું નામ રાખવું તે શ્રેષ્ઠ છે, પરંતુ કેટલાક અનુવાદો માત્ર લખાણને વધુ કુદરતી અને સ્પષ્ટ બનાવવા કેટલીક જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરવાનું વિચારે છે.
* આવું અવતરણ રજૂ કરો , " યહોવાહ આ કહે છે."
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈશ્વર](../kt/god.md), [સ્વામી](../kt/lord.md), [પ્રભુ](../kt/lord.md), [મૂસા](../names/moses.md), [પ્રગટ કરવું](../kt/reveal.md))
## બાઇબલના સંદર્ભો:
* [1રાજાઓ 21:19-20](rc://gu/tn/help/1ki/21/19)
* [1 શમુએલ 16:6-7](rc://gu/tn/help/1sa/16/06)
* [દાનિયેલ 9:3-4](rc://gu/tn/help/dan/09/03)
* [હઝકિયેલ 17:24](rc://gu/tn/help/ezk/17/24)
* [ઉત્પત્તિ 2:4-6](rc://gu/tn/help/gen/02/04)
* [ઉત્પત્તિ 4:3-5](rc://gu/tn/help/gen/04/03)
* [ઉત્પત્તિ 28:12-13](rc://gu/tn/help/gen/28/12)
* [હોશિયા 11:12](rc://gu/tn/help/hos/11/12)
* [યશાયા 10:3-4](rc://gu/tn/help/isa/10/03)
* [યશાયા 38:7-8](rc://gu/tn/help/isa/38/07)
* [અયૂબ 12:9-10](rc://gu/tn/help/job/12/09)
* [યહોશુઆ 1:8-9](rc://gu/tn/help/jos/01/08)
* [નિર્ગમન 1:4-5](rc://gu/tn/help/lam/01/04)
* [લેવીય 25:35-38](rc://gu/tn/help/lev/25/35)
* [માલાખી 3:4-5](rc://gu/tn/help/mal/03/04)
* [મીખાહ 2:3-5](rc://gu/tn/help/mic/02/03)
* [મીખાહ 6:3-5](rc://gu/tn/help/mic/06/03)
* [ગણના 8:9-11](rc://gu/tn/help/num/08/09)
* [ગીતશાસ્ત્ર 124:1-3](rc://gu/tn/help/psa/124/001)
* [રૂથ 1:19-21](rc://gu/tn/help/rut/01/19)
* [ઝખાર્યા 14:5](rc://gu/tn/help/zec/14/05)
## બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[9:14](rc://gu/tn/help/obs/09/14)__ ઈશ્વરે કહ્યું, "હું જે છું તે છું. તેઓને કહે, હું છું એ મને તમારી પાસે મોકલ્યો છે. ઉપરાંત, તેમને કહેવું 'હું __યહોવાહ__, તમારા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબનો દેવ છું. આ મારું નામ સદા એ જ છે."
* __[13:4](rc://gu/tn/help/obs/13/04)__ પછી ઈશ્વરે તેમને કરાર આપ્યો અને જણાવ્યું હતું કે, "હું __યહોવાહ__, તમારો દેવ, જે તમને મિસરની ગુલામીમાંથી બચાવનાર છું. અન્ય દેવોની પૂજા કરશો નહીં."
* __[13:5](rc://gu/tn/help/obs/13/05)__ "મૂર્તિઓ બનાવશો નહીં અથવા તેમની પૂજા કરશો નહીં, કારણ કે હું, __યહોવાહ__, ઇર્ષ્યાળુ દેવ છું."
* __[16: 1](rc://gu/tn/help/obs/16/01)__ ઈસ્રાએલીઓએ __યહોવાહ__, સાચા ઈશ્વરની જગ્યાએ કનાની દેવોની પૂજા કરવાનું શરૂ કર્યું.
* __[19:10](rc://gu/tn/help/obs/19/10)__. પછી એલીયાએ પ્રાર્થના કરી, " ઓ __યહોવાહ__, ઇબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબના દેવ, , આજે અમને બતાવો કે તમે ઈસ્રાએલના દેવ છો અને હું તમારો સેવક છું."
## શબ્દ માહિતી:
* Strong's: H3050, H3068, H3069