gu_tw/bible/kt/willofgod.md

29 lines
1.9 KiB
Markdown

# ઈશ્વરની ઇચ્છા
## વ્યાખ્યા:
"ઇશ્વરની ઇચ્છા" ઈશ્વરની ઇચ્છાઓ અને યોજનાઓનો ઉલ્લેખ કરે છે.
* ઈશ્વરની ઇચ્છા ખાસ કરીને લોકો સાથેની તેમની વાતચીત સંબંધીછે અને તે ઇચ્છે છે કે લોકો તેમના પ્રત્યેની પ્રત્યુત્તરઆપે.
* તે તેમની બાકીની સર્જન માટે તેમની યોજનાઓ અથવા ઇચ્છાઓનો પણ ઉલ્લેખ કરે છે.
* "ઇચ્છા” શબ્દ નો અર્થ "નક્કી કરવું" અથવા "ઇચ્છા રાખવી” થાય છે.
## અનુવાદનાં સૂચનો:
* “ઈશ્વરની ઇચ્છા' નું ભાષાંતર "ઈશ્વર જે ઈચ્છે તે” અથવા "ઈશ્વર જે યોજના કરેછે તે” અથવા "ઈશ્વરના હેતુ" અથવા "ઈશ્વરને જે ગમે છે તે” તરીકે કરી શકાય છે.
## બાઇબલ સંદર્ભો
* [1 યોહાન 2:15-17](rc://gu/tn/help/1jn/02/15)
* [1 થેસ્સલોનીકી 4:3-6](rc://gu/tn/help/1th/04/03)
* [કલોસી 4:12-14](rc://gu/tn/help/col/04/12)
* [એફેસી 1:1-2](rc://gu/tn/help/eph/01/01)
* [યોહાન 5:30-32](rc://gu/tn/help/jhn/05/30)
* [માર્ક 3:33-35](rc://gu/tn/help/mrk/03/33)
* [માથ્થી 6:8-10](rc://gu/tn/help/mat/06/08)
* [ગીતશાસ્ત્ર 103:20-22](rc://gu/tn/help/psa/103/020)
## શબ્દ માહિતી:
* Strong's: H6310, H6634, H7522, G1012, G1013, G2307, G2308, G2309, G2596