gu_tw/bible/kt/pentecost.md

33 lines
2.6 KiB
Markdown

# પેન્ટીકોસ્ટ, પચાસમાંનું પર્વ, સપ્તાહોનું પર્વ
## તથ્યો:
“સપ્તાહોનું પર્વ” એક યહૂદી પર્વ હતું કે જે પાસ્ખાપર્વના પચાસ દિવસ બાદ આવતું હતું.
તેનો ઉલ્લેખ “પચાસમાંનું પર્વ” તરીકે થતો હતો.
* સપ્તાહોનું પર્વ પ્રથમ ફળના પર્વ બાદ સાત અઠવાડિયાં (પચાસ દિવસ) સુધીનું હતું.
નવા કરારના સમયોમાં, આ પર્વને “પેન્ટીકોસ્ટ (પચાસમાંનું પર્વ) કહેવાતું હતું કે જેમાં પચાસ એવો અર્થ સામેલ હતો.
* સપ્તાહોનું પર્વ અનાજની કાપણીની શરૂઆત મનાવવા ઉજવાતું હતું.
આ સમય જ્યારે ઈશ્વરે ઇઝરાયલીઓને મૂસાને આપેલ પથ્થરની બે પાટીઓ પર પ્રથમ વાર નિયમ આપ્યો તેને યાદ કરવાનો પણ હતો.
* નવા કરારમાં, પચાસમાંનો દિવસ ખાસ રીતે મહત્ત્વનો છે કારણકે, તે દિવસે ઈસુના વિશ્વાસીઓએ એક નવી રીતે પવિત્ર આત્મા પામ્યા.
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જૂઓ: [પર્વ](../other/festival.md), [પ્રથમ ફળો](../other/firstfruit.md), [કાપણી](../other/harvest.md), [પવિત્ર આત્મા](../kt/holyspirit.md), [ઉઠાવવું](../other/raise.md))
## બાઇબલના સંદર્ભો:
* [2 કાળવૃતાંત 8:12-13](rc://gu/tn/help/2ch/08/12)
* [પ્રેરિતોનાં કૃત્યો 2:1-4](rc://gu/tn/help/act/02/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 20:16-16](rc://gu/tn/help/act/20/15)
* [પુનર્નિયમ 16:16-17](rc://gu/tn/help/deu/16/16)
* [ગણના 28:26-28](rc://gu/tn/help/num/28/26)
## શબ્દ માહિતી:
* Strong's: H2282, H7620, G4005