gu_tw/bible/kt/majesty.md

28 lines
1.8 KiB
Markdown

# મહિમા
## વ્યાખ્યા:
“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.
* બાઇબલમાં, “મહિમા” ઈશ્વરની મહાનતાનો વારંવાર ઉલ્લેખ કરે છે કે જેઓ વિશ્વમાં સર્વોચ્ચ રાજાધિરાજ છે.
* અંગ્રેજી ભાષામાં “યોર મેજેસ્ટી” એ રાજાને સંબોધવાની એક રીત છે.
## અનુવાદ માટેના સૂચનો:
* આ શબ્દોનો અનુવાદ “બાદશાહી મહાનતા” અથવા તો “રાજવી વૈભવ” તરીકે કરી શકાય.
* “યોર મેજેસ્ટી”નો અનુવાદ “યોર હાઈનેસ” અથવા તો “યોર એક્ષેલન્સિ” તરીકે કરી શકાય અથવા તો અનુવાદ કરવાની ભાષામાં એક રાજાને સંબોધવાની સામાન્ય રીતનો ઉપયોગ કરી શકાય.
(આ પણ જૂઓ: [રાજા](../other/king.md))
## બાઇબલ સંદર્ભ:
* [2 પિતર 1:16-18](rc://gu/tn/help/2pe/01/16)
* [દાનિયેલ 4:36-37](rc://gu/tn/help/dan/04/36)
* [યશાયા 2:9-11](rc://gu/tn/help/isa/02/09)
* [યહૂદા 1:24-25](rc://gu/tn/help/jud/01/24)
* [મીખાહ 5:4-5](rc://gu/tn/help/mic/05/04)
## શબ્દ માહિતી:
* Strong's: H1347, H1348, H1420, H1923, H1926, H1935, H7238, G3168, G3172