gu_tw/bible/kt/lawofmoses.md

61 lines
7.4 KiB
Markdown

# નિયમ/કાયદો/કાનૂન, મુસાનો નિયમ, ઈશ્વરનો નિયમ, યાહોવાનો નિયમ
## વ્યાખ્યા:
આ બધા શબ્દો આજ્ઞાઓ અને સૂચનાઓ કે જે ઈઝરાયેલીઓને પાળવા માટે મુસાને આપવામાં આવી તેનો ઉલ્લેખ કરે છે.
"નિયમ/કાયદો/કાનૂન" અને “””””””ઈશ્વરનો નિય”મ”” શબ્દો ઘણી સામાન્ય રીતે એ સઘળું કે જે ઈશ્વર ઈચ્છે છે કે લોકો પાળે તેનો ઉલ્લેખ કરે છે.
* સંદર્ભને આધારે, "નિયમ" નો ઉલ્લેખ આમ થઈ શકે:
* દસ અજ્ઞાઓ જે ઈશ્વરે પથ્થરની પાટી પર ઈઝરાયેલીઓ માટે લખી
* સર્વ નિયમો મુસાને આપવામાં આવ્યા
* જૂના કરારના પ્રથમ પાંચ પુસ્તકો
* સમગ્ર જૂનો કરાર (નવા કરારમાં "વચનો" તરીકે પણ ઉલ્લેખવામાં આવેલ)
* ઈશ્વરની સઘળી સૂચનાઓ અને ઈચ્છાઓ
* "નિયમો અને પ્રબોધકો" શબ્દસમૂહ નવા કરારમાં હિબ્રૂ વચનો (અથવા "જૂના કરાર") ને સંબોધવા વાપરવામાં આવ્યું છે.
## અનુવાદ માટેના સૂચનો:
* "નિયમો" આ શબ્દોનો બહુવચન વાપરીને અનુવાદ કરી શકાય, કેમ કે તે ઘણી સૂચનાઓનો ઉલ્લેખ કરે છે.
* "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓ આપવા સારું કહ્યા તે" એમ કરી શકાય.
* સંદર્ભને આધારે, "મુસાનો નિયમ" નું અનુવાદ "નિયમ કે જે ઈશ્વરે મુસાને કહ્યા" અથવા "ઈશ્વરના નિયમો કે જે મુસાએ લખ્યા" અથવા "નિયમો કે જે ઈશ્વરે મુસાને ઈઝરાયેલીઓ આપવા સારું કહ્યા તે" એમ કરી શકાય.
* "નિયમ/કાયદો/કાનૂન" અથવા ””””””ઈશ્વરનો નિય”મ”” અથવા "ઈશ્વરના નિયમો" નું અનુવાદ કરવાની રીતોમાં "ઈશ્વર તરફથી નિયમો" અથવા "ઈશ્વરના હુકમો/આજ્ઞાઓ" અથવા "નિયમો કે જે ઈશ્વરે આપ્યા" અથવા "સઘળું જેનો ઈશ્વર હુકમ કરે છે" અથવા "ઈશ્વરની સઘળી સૂચનાઓ" નો સમાવેશ કરી શકાય.
* "યહોવાનો નિયમ" શબ્દસમૂહનું અનુવાદ આમ પણ કરી શકાય "યહોવાના નિયમો" અથવા "નિયમો કે જે યહોવાએ પાળવા કહ્યા" અથવા "યહોવા તરફથી નિયમો" અથવા "યહોવાએ હુકમ કરેલી બાબતો."
(આ પણ જુઓ: [સૂચન](../other/instruct.md), [મુસા](../names/moses.md), [દસ આજ્ઞાઓ](../other/tencommandments.md), [કાયદેસર](../other/lawful.md), [યહોવા](../kt/yahweh.md))
## બાઈબલ સંદર્ભો:
* [પ્રેરિતોના કૃત્યો 15:5-6](rc://gu/tn/help/act/15/05)
* [દાનિયેલ 9:12-14](rc://gu/tn/help/dan/09/12)
* [નિર્ગમન 28:42-43](rc://gu/tn/help/exo/28/42)
* [એઝરા 7:25-26](rc://gu/tn/help/ezr/07/25)
* [ગલાતીઓ 2:15-16](rc://gu/tn/help/gal/02/15)
* [લૂક 24:44](rc://gu/tn/help/luk/24/44)
* [માથ્થી 5:17-18](rc://gu/tn/help/mat/05/17)
* [નહેમ્યા 10:28-29](rc://gu/tn/help/neh/10/28)
* [રોમનો 3:19-20](rc://gu/tn/help/rom/03/19)
## બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
* __[13:7](rc://gu/tn/help/obs/13/07)__ ઈશ્વરે બીજા આપ્યા ઘણા __કાનુનો__ અને નિયમો અનુસરવાને માટે.
જો લોકો આધીન થાય આ __કાનુનોને તો__, ઈશ્વર વચન આપે છે કે તેઓ તેમણે આશીર્વાદ આપશે અને સંભાળશે.
જો તેઓ ઉલ્લંઘન કરે તો, ઈશ્વર તેઓને શિક્ષા કરશે.
* __[13:9](rc://gu/tn/help/obs/13/09)__ જે કોઈ આજ્ઞાભંગ કરે __ઈશ્વરના કાનુનોનો__ તે તંબુની સામે વેદી પર ઈશ્વરને માટે બલિદાન તરીકે પ્રાણી લાવતો.
* __[15:13](rc://gu/tn/help/obs/15/13)__ પછી યહોશુઆએ સિનાઈ ખાતે ઈશ્વરે ઈઝરાયેલીઓ સાથે જે કરાર કર્યો હતો તેને આધીન થવા માટે તેમની જવાબદારીનિ યાદ અપાવી.
લોકોએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનુ વચન આપ્યું અને અનુસરવાનું __તેમના કાનુનોને__.
* __[16:1](rc://gu/tn/help/obs/16/01)__ યહોશુઆ મરણ પામ્યો પછી, ઈઝરાયેલીઓએ ઈશ્વરને અનાધીનથયાઅને બાકી રહેલા કનાનીઓને કાઢી મૂક્યા નહીં અને આધીન થયા નહિ__ઈશ્વરના કાનુનોને __.
* __[21:5](rc://gu/tn/help/obs/21/05)__ નવા કરારમાં, ઈશ્વર લખશે __તેમનો નિયમ__ લોકોના હ્રદયપટ પર, લોકો ઈશ્વરને વ્યક્તિગત રીતે ઓળખશે, તેઓ તેમના લોક થશે, અને ઈશ્વર તેઓના પાપ માફ કરશે.
* __[27:1](rc://gu/tn/help/obs/27/01)__ ઈસુએ જવાબ આપ્યો, "શું લખેલું છે__ઈશ્વરના નિયમમાં__?"
* __[28:1](rc://gu/tn/help/obs/28/01)__ ઈસુએ તેને કહ્યું, "તું મને 'સારો કેમ કહે છે?'
સારો તો એક જ છે, અને તે ઈશ્વર છે.
પરંતુ જો તું અનંતજીવન મેળવવા ઈચ્છે છે તો, આધીન થા __ઈશ્વરના નિયમોને__."
## શબ્દ માહિતી:
* Strong's: H430, H1881, H1882, H2706, H2710, H3068, H4687, H4872, H4941, H8451, G2316, G3551, G3565