gu_tw/bible/kt/lastday.md

31 lines
1.8 KiB
Markdown

# અંતિમ દિવસ, અંતિમ દિવસો, પછીના દિવસો
## વ્યાખ્યા:
સામાન્ય રીતે "અંતિમ દિવસો" અથવા "પછીના દિવસો" શબ્દો વર્તમાન યુગના અંતના સમયગાળાનો ઉલ્લેખ કરે છે.
* આ સમયગાળો અજાણ મુદ્દતનો હશે.
* "અંતિમ દિવસો" એ જેઓ ઈશ્વરથી વિમુખ થયા છે તેઓ માટે ન્યાયનો સમય હશે.
## અનુવાદ માટેના સૂચનો:
* "અંતિમ દિવસો" શબ્દનું અનુવાદ "આખરી દિવસો" અથવા "અંતના દિવસો" એમ કરી શકાય.
* કેટલાંક સંદર્ભમાં, તેનું અનુવાદ "જગતનો અંત" અથવા "જ્યારે આ જગતનો અંત આવશે" એમ કરી શકાય.
(આ પણ જુઓ: [પ્રભુનો દિવસ](../kt/dayofthelord.md), [ન્યાયાધીશ](../kt/judge.md), [ફરવું](../other/turn.md), [જગત](../kt/world.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 પિત્તર 3:3-4](rc://gu/tn/help/2pe/03/03)
* [દાનિયેલ 10:14-15](rc://gu/tn/help/dan/10/14)
* [હિબ્રૂઓ 1:1-3](rc://gu/tn/help/heb/01/01)
* [યશાયા 2:1-2](rc://gu/tn/help/isa/02/01)
* [યાકુબ 5:1-3](rc://gu/tn/help/jas/05/01)
* [યર્મિયા 23:19-20](rc://gu/tn/help/jer/23/19)
* [યોહાન 11:24-26](rc://gu/tn/help/jhn/11/24)
* [મીખાહ 4:1](rc://gu/tn/help/mic/04/01)
## શબ્દ માહિતી:
* Strong's: H319, H3117, G2078, G2250