gu_tw/bible/kt/israel.md

51 lines
5.0 KiB
Markdown

# ઈઝરાએલ, ઈઝરાએલીઓ
## સત્યો:
“ઈઝરાએલ” શબ્દ, એક નામ છે, જે દેવે યાકૂબને આપ્યું હતું.
તેનો અર્થ, “તે દેવ સાથે સંઘર્ષ કરે છે.”
* યાકૂબના વંશજો “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” અથવા “ઈઝરાએલીઓ” તરીકે જાણીતા બન્યા.
* દેવે ઈઝરાએલના લોકો સાથે તેનો કરાર સ્થાપ્યો.
તેઓ તેના પસંદ કરેલા લોકો હતા.
* ઈઝરાએલનો દેશ બાર કુળોનો બનેલો હતો.
* સુલેમાન રાજાના મરણ પછી ટૂંક સમયમાં, ઈઝરાએલનું બે રાજ્યોમાં વિભાજન થયું: “ઈઝરાએલ”ના દક્ષિણ રાજ્યને, “યહૂદા” કહેવામાં આવ્યું, અને ઉત્તર રાજ્યને, “ઈઝરાએલ” કહેવામાં આવ્યું.
* સંદર્ભ પર આધાર રાખીને, મોટેભાગે “ઈઝરાએલ” શબ્દનું ભાષાંતર, “ઈઝરાએલના લોકો” અથવા “ઈઝરાએલનો દેશ” તરીકે કરી શકાય છે.
(આ પણ જુઓ: [યાકૂબ](../names/jacob.md), [ઈઝરાએલનું રાજ્ય](../names/kingdomofisrael.md), [યહૂદા](../names/kingdomofjudah.md), [દેશ](../other/nation.md), [ઈઝરાએલના બાર કુળો](../other/12tribesofisrael.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 10:1-3](rc://gu/tn/help/1ch/10/01)
* [1 રાજા 8:1-2](rc://gu/tn/help/1ki/08/01)
* [પ્રેરિતો 2:34-36](rc://gu/tn/help/act/02/34)
* [પ્રેરિતો 7:22-25](rc://gu/tn/help/act/07/22)
* [પ્રેરિતો 13:23-25](rc://gu/tn/help/act/13/23)
* [યોહાન 1:49-51](rc://gu/tn/help/jhn/01/49)
* [લૂક 24:21](rc://gu/tn/help/luk/24/21)
* [માર્ક 12:28-31](rc://gu/tn/help/mrk/12/28)
* [માથ્થી 2:4-6](rc://gu/tn/help/mat/02/04)
* [માથ્થી 27:9-10](rc://gu/tn/help/mat/27/09)
* [ફિલિપ્પી 3:4-5](rc://gu/tn/help/php/03/04)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[8:15](rc://gu/tn/help/obs/08/15)__ બાર દીકરાઓના વંશજો __ઈઝરાએલ__ ના બાર કુળો બન્યા.
* __[9:3](rc://gu/tn/help/obs/09/03)__ મિસરીઓ એ __ઈઝરાએલીઓ__ ને ઘણી ઇમારતો અને સમગ્ર શહેરો પણ બાંધવા ફરજ પાડી.
* __[9:5](rc://gu/tn/help/obs/09/05)__ અમુક __ઈઝરાએલી__ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો.
* __[10:1](rc://gu/tn/help/obs/10/01)__ તેઓએ કહ્યું, “દેવ આ પ્રમાણે કહે છે કે __ઈઝરાએલ__, મારા લોકને જવા દો!”
* __[14:12](rc://gu/tn/help/obs/14/12)__ પણ આ બધું છતાં, __ઈઝરાએલ__ ના લોકોએ દેવની અને મૂસાની વિરુદ્ધ ફરિયાદ અને કચકચ કરી.
* __[15:9](rc://gu/tn/help/obs/15/09)__ તે દિવસે __ઈઝરાએલ__ માટે દેવ લડ્યો.
તેને અમોરીઓને ગૂંચવી નાખ્યા અને મોટા કરા મોકલ્યા કે જેઓએ ઘણા અમોરીઓને મારી નાખ્યા.
* __[15:9](rc://gu/tn/help/obs/15/12)__ આ યુદ્ધ પછી, દેવે __ઈઝરાએલ__ ના દરેક કુળને વચનની ભૂમિમાં તેઓનો પોતાનો હિસ્સો આપ્યો. પછી દેવે __ઈઝરાએલ__ ને તેઓની બધી સરહદોની સાથે શાંતિ આપી.
* __[16:16](rc://gu/tn/help/obs/16/16)__ જેથી મૂર્તિઓની પૂજા કરવા માટે દેવે __ઈઝરાએલ__ ને ફરીથી સજા કરી.
* __[43:6](rc://gu/tn/help/obs/43/06)__ __ઈઝરાએલ__ ના માણસો, ઈસુ માણસ હતો કે જેણે દેવના સામર્થ્ય દ્વારા ઘણા મહાન ચમત્કારો અને આશ્ચર્યકામો કર્યા, જે તમે જોયું છે અને જાણો છો.
## શબ્દ માહિતી:
* Strong's: H3478, H3479, H3481, H3482, G935, G2474, G2475