gu_tw/bible/kt/houseofgod.md

31 lines
3.0 KiB
Markdown

# દેવનું ઘર, યહોવાનું ઘર
## વ્યાખ્યા:
બાઈબલમાં, “દેવનું ઘર” (દેવનું ઘર) અને “યહોવાનું ઘર” (યહોવાનું ઘર) શબ્દસમૂહો જ્યાં દેવની આરાધના થાય છે, તે સ્થળ ને દર્શાવે છે.
* મુલાકાત મંડપ અથવા મંદિરને દર્શાવવા પણ આ શબ્દને વધુ નિશ્ચિત રીતે વાપરવામાં આવ્યો છે.
* ક્યારેક “દેવના ઘર”ને દેવના લોકોને દર્શાવવા વાપરવામાં આવ્યો છે.
## ભાષાંતરના સૂચનો:
* જયારે આરાધનાના સ્થળ તરીકે દર્શાવવામાં આવે છે, ત્યારે આ શબ્દનું ભાષાંતર, “દેવની આરાધના માટેનું ઘર” અથવા “દેવની આરાધના માટેનું સ્થળ” તરીકે કરી શકાય છે.
* જો તે મંદિર અથવા મુલાકાત મંડપને દર્શાવે છે, તો આ શબ્દનું ભાષાંતર “મંદિર (અથવા મુલાકાત મંડપ) જ્યાં દેવની આરાધના થાય છે (“જ્યાં દેવ હાજર છે” અથવા “જ્યાં દેવ તેના લોકોને મળે છે”) તરીકે કરી શકાય છે.
* જયારે “ઘર” વિશે વાત કરવામાં આવે ત્યારે, માહિતીસંચાર માટે દેવ “ત્યાં રહે છે” તે શબ્દ વાપરવો અગત્યનો છે, એટલે કે તેનો આત્મા તેના લોકોને મળવા અને તેઓ દ્વારા તેની આરાધના પ્રાપ્ત કરવા માટે તે એ સ્થળમાં છે.
(આ પણ જુઓ: [દેવના લોકો](../kt/peopleofgod.md), [મુલાકાત મંડપ](../kt/tabernacle.md), [મંદિર](../kt/temple.md))
## બાઈબલની કલમો:
* [1 તિમોથી 3:14-15](rc://gu/tn/help/1ti/03/14)
* [2 કાળવૃતાંત 23:8-9](rc://gu/tn/help/2ch/23/08)
* [એઝરા 5:12-13](rc://gu/tn/help/ezr/05/12)
* [ઉત્પત્તિ 28:16-17](rc://gu/tn/help/gen/28/16)
* [ન્યાયાધીશો 18:30-31](rc://gu/tn/help/jdg/18/30)
* [માર્ક 2:25-26](rc://gu/tn/help/mrk/02/25)
* [માથ્થી 12:3-4](rc://gu/tn/help/mat/12/03)
## શબ્દ માહિતી:
* Strong's: H426, H430, H1004, H1005, H3068, G2316, G3624