gu_tw/bible/kt/hope.md

39 lines
5.4 KiB
Markdown

# આશા, આશા રાખી, આશા રાખે છે
## વ્યાખ્યા:
આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે.
આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.
* બાઈબલમાં, “આશા’ શબ્દનો અર્થ “વિશ્વાસ” પણ છે, જેમ કે “મારો વિશ્વાસ મારા પ્રભુમાં છે.”
દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.
* આ મોટેભાગે નવા કરારની પરિસ્થિતિઓમાં આ બને છે, કે જયારે લોકો કે જેઓએ ઈસુને પોતાનો તારનાર છે તેવો વિશ્વાસ રાખે છે અને તેણે જે વચન આપ્યું છે તે પ્રાપ્ત કરવા વિશ્વાસની ખાતરી (અથવા આત્મવિશ્વાસ અથવા આશા) રાખે છે, તેને દર્શાવે છે.
* “આશા ના હોવી” તેનો અર્થ કંઈક સારું બનશે એવી અપેક્ષા ન હોવી. તેનો અર્થ કે તે ખરેખર તે ખૂબજ નિશ્ચિત છે કે તે થશે નહિ.
## ભાષાંતરના સૂચનો:
* કેટલાક સંદર્ભોમાં, “આશા” શબ્દનું ભાષાંતર, “માંગવું” અથવા “ઈચ્છા” અથવા “અપેક્ષા” તરીકે પણ કરી શકાય છે.
* “કોઈપણ બાબત માટે આશા નથી” અભિવ્યક્તિનું ભાષાંતર, “કશામાં વિશ્વાસ નથી” અથવા “કંઈપણ સારા માટે અપેક્ષા નથી” તરીકે કરી શકાય છે.
* “આશા નથી” શબ્દસમૂહનું ભાષાંતર, “કંઈપણ સારા થવાની અપેક્ષા નથી” અથવા “સુરક્ષા ન હોવી” અથવા “ખાતરી હોવી કે કંઈપણ સારું થશે નહિ” તરીકે કરી શકાય છે.
* તેના ઉપર તમારી આશા રાખો” અભિવ્યક્તિનું ભાષાંતર, “તેનામાં તમારો આત્મવિશ્વાસ મૂકો” અથવા “માં વિશ્વાસ રાખવામાં આવ્યો છે” તરીકે પણ કરી શકાય છે.
* “તમારા વચનમાં મને આશા મળી છે” શબ્દસમૂહનું ભાષાંતર, “મને વિશ્વાસ છે કે તારું વચન સત્ય છે” અથવા “તારું વચન મને તારામાં વિશ્વાસ રાખવામાં મદદ કરે છે” અથવા “જયારે મેં તારા વચનોનું પાળ્યા છે ત્યારે હું ચોક્કસ આશીર્વાદિત થયો છું,” તરીકે પણ કરી શકાય છે.
* શબ્દસમૂહ જેવા કે દેવ “માં આશા,” તેનું ભાષાંતર, “દેવમાં વિશ્વાસ કરવો” અથવા “નક્કી જાણવુંકે દેવે જે વચન આપ્યુ છે તે કરશે” અથવા “નિશ્ચિત રહો કે દેવ વિશ્વાસુ છે” તરીકે પણ કરી શકાય છે.
(આ પણ જુઓ: [આશીર્વાદ](../kt/bless.md), [આત્મવિશ્વાસ](../other/confidence.md), [સારું](../kt/good.md), [આજ્ઞા પાળવી](../other/obey.md), [વિશ્વાસ](../kt/trust.md), [દેવનું વચન](../kt/wordofgod.md))
## બાઈબલની કલમો:
* [1 કાળવૃતાંત 29:14-15](rc://gu/tn/help/1ch/29/14)
* [1 થેસ્સલોનિકી 2:17-20](rc://gu/tn/help/1th/02/17)
* [પ્રેરિતો 24:14-16](rc://gu/tn/help/act/24/14)
* [પ્રેરિતો 26:6-8](rc://gu/tn/help/act/26/06)
* [પ્રેરિતો 27:19-20](rc://gu/tn/help/act/27/19)
* [કલોસ્સી 1:4-6](rc://gu/tn/help/col/01/04)
* [અયૂબ 11:20](rc://gu/tn/help/job/11/20)
## શબ્દ માહિતી:
* Strong's: H982, H983, H986, H2620, H2976, H3175, H3176, H3689, H4009, H4268, H4723, H7663, H7664, H8431, H8615, G91, G560, G1679, G1680, G2070