gu_tw/bible/kt/hebrew.md

34 lines
2.2 KiB
Markdown

# હિબ્રૂ, હિબ્રુઓ
## સત્યો:
“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા.
ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.
* “હિબ્રૂ” શબ્દ હિબ્રૂ ભાષાને પણ દર્શાવે છે કે જે હિબ્રૂ લોકો બોલે છે.
મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.
* બાઈબલમાં જુદી જુદી જગ્યાઓમાં, હિબ્રૂઓને “યહૂદી લોકો” અથવા “ઈઝરાએલીઓ” પણ કહેવામાં આવ્યા છે.
જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.
(ભાષાંતરના સૂચનો: [નામોનું ભાષાંતર કેવી રીતે કરવું](rc://gu/ta/man/translate/translate-names))
(આ પણ જુઓ: [ઈઝરાએલ](../kt/israel.md), [યહૂદી](../kt/jew.md), [યહૂદી આગેવાનો](../other/jewishleaders.md))
## બાઈબલની કલમો:
* [પ્રેરિતો 26:12-14](rc://gu/tn/help/act/26/12)
* [ઉત્પત્તિ 39:13-15](rc://gu/tn/help/gen/39/13)
* [ઉત્પત્તિ 40:14-15](rc://gu/tn/help/gen/40/14)
* [ઉત્પત્તિ 41:12-13](rc://gu/tn/help/gen/41/12)
* [યોહાન 5:1-4](rc://gu/tn/help/jhn/05/01)
* [યોહાન 19:12-13](rc://gu/tn/help/jhn/19/12)
* [યૂના 1:8-10](rc://gu/tn/help/jon/01/08)
* [ફિલિપ્પી 3:4-5](rc://gu/tn/help/php/03/04)
## શબ્દ માહિતી:
* Strong's: H5680, G1444, G1445, G1446, G1447