gu_tw/bible/kt/guilt.md

39 lines
4.0 KiB
Markdown

# અપરાધ, (દોષ), દોષિત
## વ્યાખ્યા:
“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.
* “દોષિત હોવું” શબ્દનો અર્થ, નૈતિક રીતે કંઈક ખોટું હોય કે જે દર્શાવે છે કે (તે વ્યક્તિએ) દેવની આજ્ઞાનો અનાદર કર્યો છે.
* “દોષિત” શબ્દનો વિરુદ્ધભાસી “નિર્દોષ” થાય છે.
## ભાષાંતરના સૂચનો:
* કેટલીક ભાષાઓ કદાચ “દોષ” શબ્દનું ભાષાંતર, “પાપનો ભાર” અથવા “પાપોની ગણતરી” તરીકે કરે છે.
* “દોષિત હોવું” શબ્દના ભાષાંતરમાં જે શબ્દ અથવા શબ્દસમૂહ વપરાય જેનો અર્થ, “દોષ પર હોવું” અથવા “નૈતિક રીતે કંઈક ખોટું કરેલું હોવું” અથવા “પાપ કરેલું હોવું” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.
(આ પણ જુઓ: [નિર્દોષ](../kt/innocent.md), [અન્યાય](../kt/iniquity.md), [સજા](../other/punish.md), [પાપ](../kt/sin.md))
## બાઈબલની કલમો:
* [નિર્ગમન 28:36-38](rc://gu/tn/help/exo/28/36)
* [યશાયા 6:6-7](rc://gu/tn/help/isa/06/06)
* [યાકૂબ 2:10-11](rc://gu/tn/help/jas/02/10)
* [યોહાન 19:4-6](rc://gu/tn/help/jhn/19/04)
* [યૂના 1:14-16](rc://gu/tn/help/jon/01/14)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[39:2](rc://gu/tn/help/obs/39/02)__ તેઓ ઘણા સાક્ષીઓ લાવ્યાં કે જેઓ તેના (ઈસુ) વિશે જૂઠું બોલ્યાં. જો કે, તેઓની નિવેદનો એકબીજા સાથે સંમત થયા નહોતા, જેથી યહૂદી આગેવાનો તે (ઇસુ) કંઈપણ બાબત માટે __દોષિત__ હતો તે સાબિત કરી શક્યા નહીં.
* __[39:11](rc://gu/tn/help/obs/39/11)__ ઈસુ સાથે વાત કર્યા પછી, પિલાત ટોળામાં બહાર ગયો અને કહ્યું, “આ ણસમાં મને કોઈ _દોષ_ માલૂમ પડતો નથી. પણ યહૂદી આગેવાનો અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડો!” પિલાતે ઉત્તર આપ્યો, “તે __દોષિત__ નથી.” પણ તેઓએ બધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે _દોષિત_ નથી!.
* __[40:4](rc://gu/tn/help/obs/40/04)__ ઈસુને બે લૂંટારાઓની વચ્ચે વધસ્તંભે જડવામાં આવ્યો.
તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી?
આપણે __દોષિત__ છીએ, પણ આ માણસ નિર્દોષ છે.
* __[49:10](rc://gu/tn/help/obs/49/10)__ તારા પાપને કારણે, તું __દોષિત__ છે અને મૃત્યુને લાયક છે.
## શબ્દ માહિતી:
* Strong's: H816, H817, H818, H5352, H5355, G338, G1777, G3784, G5267