gu_tw/bible/kt/favor.md

3.9 KiB

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

  • “પક્ષપાત” શબ્દનો અર્થ કેટલાક લોકો પ્રત્યે તરફેણ કરે પણ બીજાઓ માટે નહી.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

  • ઈસુ દેવ અને માણસોની “પ્રસન્નતામાં” વધતો ગયો.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

  • કોઇ થી “પક્ષ શોધવો” અભિવ્યક્તિ કે તે વ્યક્તિ દ્વારા કોઇકને મંજુર કરવો.?????
  • જયારે રાજા કોઈના માટે પક્ષ બતાવે છે, ત્યારે મોટેભાગે તેનો અર્થ કે તે વ્યક્તિની વિનંતીને મંજૂર અને તેનું અનુદાન કરે છે.
  • “પક્ષ” એ અન્ય વ્યક્તિ તરફ અને તેના ફાયદા માટે હાવભાવ અથવા ક્રિયા પણ હોઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

  • “પક્ષ” શબ્દનું બીજી રીતે ભાષાંતર કરતા, “આશીર્વાદ” અથવા “ફાયદો” નો સમાવેશ કરીને કરી શકાય છે.
  • “યહોવાની તરફેણનો દિવસ” નું ભાષાંતર “વર્ષ (અથવા સમય” જયારે યહોવા મહાન આશીર્વાદ લાવશે” તરીકે કરી શકાય છે.
  • “પક્ષપાત” શબ્દનું ભાષાંતર “તરફેણ” અથવા “પૂર્વગ્રહવાળું હોવું” અથવા “અન્યાયી વર્તન” તરીકે કરી શકાય છે.

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H995, H1156, H1293, H1779, H1921, H2580, H2603, H2896, H5278, H5375, H5414, H5922, H6213, H6437, H6440, H7521, H7522, H7965, G1184, G3685, G4380, G4382, G5485, G5486