gu_tw/bible/kt/wrath.md

35 lines
2.6 KiB
Markdown

# કોપ, ક્રોધ
## વ્યાખ્યા:
ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે.
તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.
* બાઇબલમાં, “ક્રોધ"સામાન્ય રીતે જે તેમની વિરુદ્ધ પાપ કરે છે તેમના પ્રત્યે દેવના ગુસ્સાને દર્શાવે છે.
* “દેવનો ક્રોધ"પાપ માટે તેમનો ચુકાદો અને સજાનો પણ ઉલ્લેખ કરી શકે છે.
* જેઓ પાપનો પસ્તાવો ન કરે, તેમના માટે ઈશ્વરનો ક્રોધ ન્યાયી દંડ છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* સંદર્ભને આધારે, અન્ય શબ્દોમાં આ શબ્દનો અનુવાદ થઈ શકે છે તેમાં "તીવ્ર ગુસ્સો" અથવા "ન્યાયી ચુકાદો" અથવા "ગુસ્સો" નો સમાવેશ થાય છે.
* ઈશ્વરના ક્રોધ વિશે વાત કરતી વખતે, ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દ અથવા શબ્દસમૂહ પાપી ક્રોધાવેશને યોગ્ય દર્શાવતા નથી ને.
ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.
(આ પણ જુઓ: [ન્યાયાધીશ](../kt/judge.md), [પાપ](../kt/sin.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 થેસ્સલોનીકી 1:8-10](rc://*/tn/help/1th/01/08)
* [1 તિમોથી 2:8-10](rc://*/tn/help/1ti/02/08)
* [લૂક 3:7](rc://*/tn/help/luk/03/07)
* [લૂક 21:23-24](rc://*/tn/help/luk/21/23)
* [માથ્થી 3:7-9](rc://*/tn/help/mat/03/07)
* [પ્રકટીકરણ 14:9-10](rc://*/tn/help/rev/14/09)
* [રોમન 1:18-19](rc://*/tn/help/rom/01/18)
* [રોમન 5:8-9](rc://*/tn/help/rom/05/08)
## શબ્દ માહિતી:
* Strong's: H639, H2197, H2528, H2534, H2740, H3707, H3708, H5678, H7107, H7109, H7110, H7265, H7267, G2372, G3709, G3949, G3950