gu_tw/bible/kt/wise.md

43 lines
4.4 KiB
Markdown

# ડાહ્યું, ડહાપણ
## વ્યાખ્યા:
"શાણા" શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે જે સમજે છે કે શું કરવું યોગ્ય અને નૈતિક છે અને તે પછી તેમ કરે છે.
"શાણપણ" એ સાચું અને નૈતિક રીતે યોગ્ય છે તે સમજે અને પાળે છે.
* બુદ્ધિમાન બનવું, સારા નિર્ણયો લેવાની ક્ષમતા, ખાસ કરીને ઈશ્વરને ખુશ કરવા માટે પસંદ કરવાનું છે.
* બાઇબલમાં, "દુન્યવી ડહાપણ " શબ્દનો અર્થ એ છે કે આ દુનિયાના લોકો ડાહ્યા છે, પરંતુ ખરેખર મૂર્ખ છે તેના સંદર્ભમાં એક રૂપક છે.
* ઈશ્વરનું સાંભળીને અને નમ્રતાથી તેમની ઇચ્છાના આધીન થવા દ્વારા લોકો જ્ઞાની બની જાય છે.
* ડાહી વ્યક્તિ તેના જીવનમાં પવિત્ર આત્માના ફળ, જેમ કે આનંદ, દયા, પ્રેમ અને ધીરજ બતાવશે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* સંદર્ભને આધારે, "ડાહયું" ને અન્ય રીતે ભાષાંતર કરવા "ઈશ્વરના આજ્ઞાધીન" અથવા "સમજુ અને આજ્ઞાકારી" અથવા "દેવ-ભય રાખનાર" સમાવેશ થઈ શકે છે.
"* ડહાપણ"નો અર્થ શબ્દ અથવા શબ્દસમૂહ કે જેનો અર્થ થાય છે "ડાહ્યું જીવન" અથવા "યોગ્ય અને આજ્ઞાકારી જીવન" અથવા "સારો નિર્ણય". થાય છે.
* તે "જ્ઞાની" અને "શાણપણ" નું એવી રીતે ભાષાંતર કરવું શ્રેષ્ઠ છે કે તેઓ ન્યાયી અથવા આજ્ઞાકારી જેવા અન્ય મુખ્ય શબ્દોથી અલગ અલગ શબ્દો છે.
(આ પણ જુઓ: [આજ્ઞા પાળો](../other/obey.md), [ફળ](../other/fruit.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 6:2-4](rc://*/tn/help/act/06/02)
* [કલોસી 3:15-17](rc://*/tn/help/col/03/15)
* [નિર્ગમન 31:6-9](rc://*/tn/help/exo/31/06)
* [ઉત્પત્તિ 3:4-6](rc://*/tn/help/gen/03/04)
* [યશાયા 19:11-12](rc://*/tn/help/isa/19/11)
* [યર્મિયા 18:18-20](rc://*/tn/help/jer/18/18)
* [માથ્થી 7:24-25](rc://*/tn/help/mat/07/24)
## બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:
* __[2:5](rc://*/tn/help/obs/02/05)__ તે __જ્ઞાની__ થવા માગતી હતી, તેથી તેણે કેટલાક ફળ લીધા અને તે ખાધા.
* __[18:0](rc://*/tn/help/obs/18/01)__ જ્યારે સુલેમાને __ડહાપણ__ માટે પૂછ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને વિશ્વનો સૌથી ડાહ્યો માણસ બનાવી દીધો.
* __[23:0](rc://*/tn/help/obs/23/09)__ કેટલાક સમય પછી, દેશોના દૂર પૂર્વમાં __જ્ઞાની__ પુરુષોએ આકાશમાં અસામાન્ય તારો જોયો.
* __[45:0](rc://*/tn/help/obs/45/01)__ તે (સ્તેફન) ની સારી પ્રતિષ્ઠા હતી અને તે પવિત્ર આત્માથી અને __ડહાપણ__ થી ભરપૂર હતો.
## શબ્દ માહિતી:
* Strong's: H998, H1350, H2445, H2449, H2450, H2451, H2452, H2454, H2942, H3820, H3823, H6195, H6493, H6912, H7535, H7919, H7922, H8454, G4678, G4679, G4680, G4920, G5428, G5429, G5430