gu_tw/bible/kt/unleavenedbread.md

38 lines
3.4 KiB
Markdown

# બેખમીર રોટલી
## વ્યાખ્યા:
"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે.
આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.
* જ્યારે ઈશ્વરે ઈસ્રાએલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે, તેમણે તેઓને કહ્યું કે, રોટલી બનવાની રાહ જોયા વિના તરત જ તેઓ મિસરથી ભાગી જજો.
તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી.
ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.
* ત્યારથી ક્યારેક ખમીર પાપના એક ચિત્ર તરીકે વપરાય છે, "બેખમીર રોટલી" એક વ્યક્તિના જીવનમાંથી પાપ દૂર થયેલ હોય જે ઈશ્વરને સન્માન આપતી રીતે જીવતી હોય તેને રજૂ કરે છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* આ શબ્દને અનુવાદિત કરવાની અન્ય રીતોમાં " આથા વગરની રોટલી" અથવા "સપાટ રોટલી જે ફૂલતી ન હતી " નો સમાવેશ થઈ શકે છે.
* ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ તમે કેવી રીતે " આથો, ખમીર" શબ્દનો અનુવાદ કરો છો તેની સાથે સુસંગત છે.
* કેટલાક સંદર્ભોમાં, આ શબ્દ "બેખમીર રોટલી" "બેખમીર રોટલીનું પર્વ" નો ઉલ્લેખ કર્યો છે અને તે રીતે ભાષાંતર કરી શકાય.
(આ પણ જુઓ: [રોટલી](../other/bread.md), [ઇજિપ્ત](../names/egypt.md), [ઉત્સવ](../other/feast.md), [પાસ્ખાપર્વ](../kt/passover.md), [નોકર](../other/servant.md), [પાપ](../kt/sin.md), [આથો](../other/yeast.md))
## બાઇબલ સંદર્ભો
* [1 કોરિંથી 5:6-8](rc://*/tn/help/1co/05/06)
* [2 કાળવૃતાંત 30:13-15](rc://*/tn/help/2ch/30/13)
* [પ્રેરિતોનાં કૃત્યો 12:3-4](rc://*/tn/help/act/12/03)
* [નિર્ગમન 23:14-15](rc://*/tn/help/exo/23/14)
* [એઝરા 6:21-22](rc://*/tn/help/ezr/06/21)
* [ઉત્પત્તિ 19:1-3](rc://*/tn/help/gen/19/01)
* [લેવીય 8:1-3](rc://*/tn/help/lev/08/01)
* [ન્યાયાધીશો 6:21](rc://*/tn/help/jdg/06/21)
* [લૂક 22:1-2](rc://*/tn/help/luk/22/01)
## શબ્દ માહિતી:
* Strong's: H4682, G106