gu_tw/bible/kt/trespass.md

31 lines
2.6 KiB
Markdown

# અપરાધ, અપરાધો, ઉલ્લંઘન
## વ્યાખ્યા:
"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.
* અપરાધ એ નૈતિક અથવા દીવાની કાયદાનું ઉલ્લંઘન હોઈ શકે છે અથવા અન્ય વ્યક્તિ સામે કરેલું પાપ હોઈ શકે છે.
* આ શબ્દ "પાપ," અને "ઉલ્લંઘન" શબ્દ સાથે સંબંધિત છે, ખાસ કરીને તે ઈશ્વરનું ઉલ્લંઘન કરવા સાથે સંબંધિત છે. બધા પાપો ઈશ્વર સામે અપરાધ છે.
## અનુવાદ માટેનાં સૂચનો:
* સંદર્ભના આધારે, "વિરુદ્ધ અપરાધ કરવો" નો અનુવાદ " સામે પાપ કરવું " અથવા "નિયમ ભંગ કરવો" તરીકે કરી શકાય છે.
* કેટલીક ભાષાઓમાં "અપરાધ."નું ભાષાંતર "મર્યાદા ઓળંગવી" જેવી અભિવ્યક્તિ હોઈ શકે છે.
* વિચાર કરો કે આ શબ્દ બાઇબલ લખાણના આસપાસના અર્થ સાથે કેવી રીતે બંધબેસે છે અને અન્ય શબ્દો સાથે જેનો સમાન અર્થ હોય તેની સાથે તુલના કરો, જેમ કે "ઉલ્લંઘન" અને "પાપ."
(આ પણ જુઓ: [અનાદર](../other/disobey.md), [અન્યાય](../kt/iniquity.md), [પાપ](../kt/sin.md), [ઉલ્લંઘન](../kt/transgression.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 શમુએલ 25 :27-28](rc://*/tn/help/1sa/25/27)
* [2 કાળવૃતાંત 26:16-18](rc://*/tn/help/2ch/26/16)
* [કલોસી 2:13-15](rc://*/tn/help/col/02/13)
* [એફેસી 2:1-3](rc://*/tn/help/eph/02/01)
* [હઝકીએલ 15:7-8](rc://*/tn/help/ezk/15/07)
* [રોમન 5:16-17](rc://*/tn/help/rom/05/16)
* [રોમન 5:20-21](rc://*/tn/help/rom/05/20)
## શબ્દ માહિતી:
* Strong's: H816, H817, H819, H2398, H4603, H4604, H6586, H6588, G264, G3900