gu_tw/bible/kt/synagogue.md

29 lines
2.4 KiB
Markdown

# સભાસ્થાન
## વ્યાખ્યા:
સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.
* પ્રાચીન સમયથી, સભાસ્થાનની સેવામાં પ્રાર્થના,શાસ્ત્રવાચન અને શાસ્ત્ર અંગેના શિક્ષણના સમયનો સમાવેશ થયેલ છે.
* યહુદીઓએ શરૂઆતના સ્થળો તરીકે સભાસ્થાનોનું બાંધકામ શરૂ કર્યું, જેથી તેઓ પોતાનાં શહેરોમાં પ્રાર્થના અને ભજન કરી શકે, કેમ કે તેઓમાંના ઘણા યરૂશાલેમના મંદિરથી દૂર રહેતા હતા.
* ઈસુએ વારંવાર સભાસ્થાનોમાં શીખવ્યું અને ત્યાં લોકોને સાજા કર્યા.
* "સભાસ્થાન" શબ્દનો અલંકારિક અર્થ ત્યાં ભેગા થયેલા લોકોના સમૂહને દર્શાવવા થાય છે.
(આ પણ જુઓ: [સાજાથવું](../other/heal.md), [યરુશાલેમ](../names/jerusalem.md), [યહુદી](../kt/jew.md), [પ્રાર્થના](../kt/pray.md), [મંદિર](../kt/temple.md), [દેવનું વચન](../kt/wordofgod.md), [ભજન](../kt/worship.md))
## બાઇબલના સંદર્ભો:
* [પ્રેરિતોનાં કૃત્યો 6:8-9](rc://*/tn/help/act/06/08)
* [પ્રેરિતોનાં કૃત્યો 14:1-2](rc://*/tn/help/act/14/01)
* [પ્રેરિતોનાં કૃત્યો 15:19-21](rc://*/tn/help/act/15/19)
* [પ્રેરિતોનાં કૃત્યો 24:10-13](rc://*/tn/help/act/24/10)
* [યોહાન 6:57-59](rc://*/tn/help/jhn/06/57)
* [લૂક 4:14-15](rc://*/tn/help/luk/04/14)
* [માથ્થી 6:1-2](rc://*/tn/help/mat/06/01)
* [માથ્થી 9:35-36](rc://*/tn/help/mat/09/35)
* [માથ્થી 13:54-56](rc://*/tn/help/mat/13/54)
## શબ્દ માહિતી:
* Strong's: H4150, G656, G752, G4864