gu_tw/bible/kt/satan.md

67 lines
7.4 KiB
Markdown

# શેતાન, શેતાન, દુષ્ટ
## તથ્યો:
જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો.
તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
* શેતાન ઈશ્વર અને ઈશ્વરે સૃજાવેલા સઘળાને ધિક્કારે છે કારણ કે તે ઈશ્વરની જગ્યા લેવા માંગે છે અને લોકો તેનું ઈશ્વર તરીકે ભજન કરે એવું ઈચ્છે છે.
* શેતાન લોકોને ઈશ્વરની વિરુદ્ધ બંડ કરવાં લલચાવે છે.
* ઈશ્વરે લોકોને શેતાનના નિયંત્રણથી છોડાવવા માટે તેમના દીકરા, ઈસુને મોકલ્યાં.
* શેતાનનો અર્થ “વિરોધી” અથવા “દુશ્મન” થાય છે.
* “શેતાન” શબ્દનો અર્થ “દોષ મુકનાર” થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “શેતાન” શબ્દનો અનુવાદ “દોષ મુકનાર” અથવા “દુષ્ટ વ્યક્તિ” અથવા “દુષ્ટાત્માઓનો રાજા” અથવા “મુખ્ય દુષ્ટ આત્મા” એમ પણ કરી શકાય.
* “શેતાન” નો અનુવાદ “હરીફ” અથવા “વિરોધી” અથવા બીજું કોઈ નામ કે જે બતાવે કે તે શેતાન છે.
* આ શબ્દનો અનુવાદ અશુદ્ધ આત્મા અને દુષ્ટાત્માથી અલગ રીતે થવો જોઈએ.
* આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે થાય છે તે ધ્યાન આપો.
(જુઓ: [અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું](rc://*/ta/man/translate/translate-unknown))
(અનુવાદ માટેના સૂચનો: [નામોનો અનુવાદ કેવી રીતે કરવો](rc://*/ta/man/translate/translate-names))
(જુઓં: [અશુદ્ધ આત્મા](../kt/demon.md), [દુષ્ટl](../kt/evil.md), [ઈશ્વરનું રાજ્ય](../kt/kingdomofgod.md), [લલચાવવું](../kt/tempt.md))
## બાઈબલના સંદર્ભો:
* [1 યોહાન 3:7-8](rc://*/tn/help/1jn/03/07)
* [1 થેસ્સલોનિકીઓ 2:17-20](rc://*/tn/help/1th/02/17)
* [1 તિમોથી 5:14-16](rc://*/tn/help/1ti/05/14)
* [પ્રેરિતોના કૃત્યો 13:9-10](rc://*/tn/help/act/13/09)
* [અયૂબ 1:6-8](rc://*/tn/help/job/01/06)
* [માર્ક 8:33-34](rc://*/tn/help/mrk/08/33)
* [ઝખાર્યા 3:1-3](rc://*/tn/help/zec/03/01)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[21:1](rc://*/tn/help/obs/21/01)__ સાપ કે જેણે હવાને ભરમાવી તે __શેતાન હતો__.
વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે __શેતાનને__ સંપૂર્ણપણે.
* __[25:6](rc://*/tn/help/obs/25/06)__ પછી __શેતાન__ જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા ઈસુને દેખાડ્યા અને કહ્યું, “જો તમે પગે પાડીને મારું ભજન કરો, તો આ સઘળાં હું તમને આપીશ.”
* __[25:8](rc://*/tn/help/obs/25/08)__ ઈસુ પડ્યા નહિ __શેતાનના__ પરીક્ષણોમાં, તેથી __શેતાન__ તેમને છોડીને ચાલ્યો ગયો.
* __[33:6](rc://*/tn/help/obs/33/06)__ તેથી ઈસુએ સમજાવ્યું, “બીજ એ તો ઈશ્વરનું વચન છે.
રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને __શેતાન__ તે વચન તેની પાસેથી લઇ જાય છે.”
* __[38:7](rc://*/tn/help/obs/38/07)__ યહુદાએ રોટલી લીધી પછી, __શેતાન__ તેનામાં પ્રવેશ્યો.
* __[48:4](rc://*/tn/help/obs/48/04)__ ઈશ્વરે વચન આપ્યું કે હવાનું એક વંશજ છુંદશે __શેતાનનું__ શિર, અને __શેતાન__ તેઓની એડી છુંદશે.
તેનો અર્થ એ કે __શેતાન__ મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે __શેતાનના__ હંમેશને માટે.
* __[49:15](rc://*/tn/help/obs/49/15)__ ઈશ્વરે તમને ખેંચી લીધા છે __શેતાનના__ અંધકારના રાજ્યમાંથી અને ઈશ્વરના પ્રકાશના રાજ્યમાં મૂક્યાં છે.
* __[50:9](rc://*/tn/help/obs/50/09)__ “ખરાબ ઘાસ એવા લોકોને સૂચવે છે કે જેઓ સંબંધિત છે __દુષ્ટ વ્યક્તિને__.
દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે __શેતાન છે__.”
* __[50:10](rc://*/tn/help/obs/50/10)__ “જ્યારે જગતનો અંત આવશે, ત્યારે દૂતો સર્વ લોકોને ભેગા કરશે કે જેઓ સંબંધિત છે __શેતાનને__ અને તેઓને બળતી અગ્નિમાં ફેંકી દેશે, જ્યાં તેઓ ભયંકર યાતનામાં રડશે અને પોતાના દાંત પીસશે.”
* __[50:15](rc://*/tn/help/obs/50/15)__ જ્યારે ઈસુ પાછા આવશે, ત્યારે તેઓ સંપૂર્ણપણે નાશ કરશે __શેતાન__ અને તેના રાજ્યનો.
તેઓ નાંખી દેશે __શેતાનને__ નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.
## શબ્દ માહિતી:
* Strong's: H7700, H7854, H8163, G1139, G1140, G1141, G1142, G1228, G4190, G4566, G4567