gu_tw/bible/kt/sabbath.md

47 lines
4.9 KiB
Markdown

# વિશ્રામવાર
## વ્યાખ્યા:
“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.
* ઈશ્વરે છ દિવસમાં સૃષ્ટિનું સર્જન પૂર્ણ કર્યા પછી, સાતમા દિવસે તેમણે આરામ કર્યો.
તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.
* “સાબ્બાથ દિન પવિત્ર પાળવો” એ આજ્ઞા દસ આજ્ઞાઓમાંની એક આજ્ઞા છે કે જે ઈશ્વરે શિલાપાટીઓ પર લખી હતી કે જે તેમણે મુસાને ઈઝરાયેલીઓ માટે આપી હતી.
* યહૂદી પદ્ધતિ પ્રમાણે દિવસોની ગણતરી, સાબ્બાથની શરૂઆત શુક્રવારના સુર્યાસ્તથી થતી અને શનિવારના સુર્યાસ્ત સુધી રહેતી.
* ઘણીવાર બાઈબલમાં સાબ્બાથને માત્ર સાબ્બાથને બદલે “વિશ્રામવાર” કહેવામાં આવ્યું છે.
## અનુવાદ માટેના સૂચનો:
* તેનો “આરામનો દિવસ” અથવા “આરામ માટેનો દિવસ” અથવા “કામ ન કરવાનો દિવસ” અથવા “ઈશ્વરનો આરામનો દિવસ” તરીકે પણ અનુવાદ કરી શકાય.
* કેટલાંક અનુવાદોમાં આ શબ્દને તે ખાસ દિવસ છે માટે મોટાં અક્ષરોમાં બતાવવામાં આવે છે, “વિશ્રામવાર” અથવા “આરામનો દિવસ” આ પ્રમાણે.
* આ શબ્દનો અનુવાદ સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવ્યો છે તે ધ્યાનમાં લો.
(આ પણ જુઓ: [કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો](rc://*/ta/man/translate/translate-unknown))
(આ પણ જુઓ: [આરામ](../other/rest.md))
## બાઈબલના સંદર્ભો:
* [2 કાળુવૃતાંત 31:2-3](rc://*/tn/help/2ch/31/02)
* [પ્રેરીતોના કૃત્યો 13:26-27](rc://*/tn/help/act/13/26)
* [નિર્ગમન 31:12-15](rc://*/tn/help/exo/31/12)
* [યશાયા 56: 6-7](rc://*/tn/help/isa/56/06)
* [યર્મિયાનો વિલાપ 2: 5-6](rc://*/tn/help/lam/02/05)
* [લેવીય 19: 1-4](rc://*/tn/help/lev/19/01)
* [લૂક 13: 12-14](rc://*/tn/help/luk/13/12)
* [માર્ક 2: 27-28](rc://*/tn/help/mrk/02/27)
* [માથ્થી 12: 1-2](rc://*/tn/help/mat/12/01)
* [નહેમ્યા 10: 32-33](rc://*/tn/help/neh/10/32)
## બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
* __[13:5](rc://*/tn/help/obs/13/05)__ હંમેશા ચોક્કસ રહો __વિશ્રામવાર__ પવિત્ર પાળવાને માટે. એટલે કે, તમારું બધું જ કામ છ દિવસમાં કરો, સાતમો દિવસ તમારાં માટે આરામનો અને મને માન આપવાનો દિવસ છે.
* __[26:2](rc://*/tn/help/obs/26/02)__ ઈસુ નાઝરેથ શહેરમાં ગયાં જ્યાં તેઓ તેમના બાળપણના દિવસો દરમિયાન ત્યાં રહ્યાં. વારે __વિશ્રામ__, તેઓ આરાધના માટેના સ્થળે ગયાં.
* __[41:3](rc://*/tn/help/obs/41/03)__ ઈસુને દફનાવવામાં આવ્યાં તે પછીનો દિવસ હતો __વિશ્રામ__ વાર, અને તે દિવસે યહુદીઓને કબર પર જવાની પરવાનગી ન હતી.
## શબ્દ માહિતી:
* Strong's: H4868, H7676, H7677, G4315, G4521