gu_tw/bible/kt/predestine.md

26 lines
2.5 KiB
Markdown

# પૂર્વનિર્ધાર કરવો, પૂર્વનિર્ધારિત
## વ્યાખ્યા:
“પૂર્વનિર્ધાર કરવો” તથા “પૂર્વનિર્ધારિત” શબ્દો અગાઉથી નક્કી કરવું કે યોજના કરવી કે કોઈક બાબત બનશે તેનો ઉલ્લેખ કરે છે.
* આ શબ્દ ખાસ કરીને ઈશ્વર પૂર્વનિર્ધાર કરે છે કે લોકો અનંતજીવન પામશે તેનો ઉલ્લેખ કરે છે.
* કેટલીક વાર “પૂર્વઠરાવ” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનો અર્થ પણ અગાઉથી નક્કી કરવું તેઓ થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* “પૂર્વનિર્ધાર કરવો” શબ્દનો અનુવાદ “અગાઉથી નક્કી કરવું” અથવા તો “સમય પહેલાં નક્કી કરવું” તરીકે કરી શકાય.
* “પૂર્વનિર્ધારિત” શબ્દનો અનુવાદ “ઘણા સમય અગાઉ નક્કી કરેલું” અથવા તો “સમય અગાઉ આયોજિત કરલું” અથવા તો “અગાઉથી નક્કી કરેલું” તરીકે કરી શકાય.
* “આપણને પૂર્વનિર્ધારિત કર્યાં” શબ્દસમૂહનો અનુવાદ “ઘણા સમય અગાઉ નક્કી કર્યું કે આપણે” અથવા તો “સમય અગાઉ ક્યારનુંય નક્કી કર્યું દીધું કે આપણે” તરીકે કરી શકાય.
* કાળજી રાખો કે આ શબ્દનો અનુવાદ “પૂર્વજ્ઞાન હતું” શબ્દના અનુવાદથી અલગ હોય.
(આ પણ જૂઓ: [પૂર્વજ્ઞાન હતું](../other/foreordain.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 કાળવૃતાંત 2:6-7](rc://*/tn/help/1co/02/06)
## શબ્દ માહિતી:
* Strong's: G4309