gu_tw/bible/kt/perish.md

31 lines
2.6 KiB
Markdown

# નાશ પામવું, નાશ પામતું, નાશવંત
## વ્યાખ્યા:
“નાશ પામવું” શબ્દનો અર્થ સામાન્ય રીતે હિંસા કે કોઈ હોનારતને પરિણામે મૃત્યુ પામવું અથવા તો ખતમ થઈ જવું એવો થાય છે.
બાઇબલમાં, તેનો ખાસ અર્થ અનંતકાળ માટે નર્કમાં શિક્ષા પામવી એવો થાય છે.
* જે લોકો “નાશ પામી રહ્યાં” છે તેઓ એ છે કે જેઓ નર્કમાં જવાના છે કારણકે પોતાના ઉદ્ધાર માટે તેઓએ ઈસુમાં વિશ્વાસ કરવાનો ઇન્કાર કર્યો છે.
* યોહાન 3:16 શીખવે છે કે “નાશ પામવું” નો અર્થ સ્વર્ગમાં અનંતકાળ માટે ન રહેવું એવો થાય છે.
## અનુવાદ માટેના સૂચનો:
* સંદર્ભ અનુસાર, આ શબ્દનો અનુવાદ “અનંતકાળ માટે મરવું” અથવા તો “નર્કમાં શિક્ષા થવી” અથવા તો “વિનાશ થવો” એ રીતે કરી શકાય.
* “નાશ પામવું” ના અનુવાદનો અર્થ નર્કમાં અનંતકાળ માટે રહેવું એવો થાય અને “અસ્તિત્વનો નાશ થવો” એવો ન થાય તે જોવાની કાળજી રાખો.
(આ પણ જૂઓ: [મૃત્યુ](../other/death.md), [અનંતકાળિક](../kt/eternity.md))
## બાઇબલના સંદર્ભો:
* [1 પિતર 1:22-23](rc://*/tn/help/1pe/01/22)
* [2 કાળવૃતાંત 2:16-17](rc://*/tn/help/2co/02/16)
* [2 થેસ્સલોનિકી 2:8-10](rc://*/tn/help/2th/02/08)
* [યર્મિયા 18:18-20](rc://*/tn/help/jer/18/18)
* [ગીતશાસ્ત્ર 49:18-20](rc://*/tn/help/psa/049/018)
* [ઝખાર્યા 9:5-7](rc://*/tn/help/zec/09/05)
* [ઝખાર્યા 13:8-9](rc://*/tn/help/zec/13/08)
## શબ્દ માહિતી:
* Strong's: H6, H7, H8, H1478, H1820, H5486, H5595, H6544, H8045, G599, G622, G684, G853, G1311, G2704, G4881, G5356