gu_tw/bible/kt/myrrh.md

24 lines
1.5 KiB
Markdown

# સુગંધી
## વ્યાખ્યા:
સુગંધી એ તેલ અથવા મસાલા છે જે આફ્રિકા અને એશિયામાં ઉગતા ગંધના ઝાડના રાળમાંથી બનાવવામાં આવે છે. તે લોબાન સાથે સંબંધિત છે.
* સુગંધીનો ઉપયોગ ધૂપ, અત્તર અને દવા બનાવવા અને મૃતદેહને દફનાવવા માટે પણ કરવામાં આવતો હતો.
* સુગંધી એ એક ભેટ હતી જે વિદ્વાન માણસોએ ઈસુને આપી હતી જ્યારે તેનો જન્મ થયો હતો.
* જ્યારે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે પીડા ઓછી કરવા માટે તેમને સુગંધી મિશ્રિત દાખરસ ધરવામાં આવ્યો હતો.
(આ પણ જુઓ: [લોબાન], [શિક્ષિત પુરુષો])
## બાઈબલ સંદર્ભો:
* [નિર્ગમન ૩૦:૨૨-૨૫]
* [ઉત્પત્તિ ૩૭:૨૫-૨૬]
* [યોહાન ૧૧:૧-૨]
* [માર્ક ૧૫:૨૩]
* [માથ્થી ૨:૧૧-૧૨]
## શબ્દ માહિતી
* સ્ટ્રોંગ્સ: H3910, H4753, G34640, G46660, G46690