gu_tw/bible/kt/judgmentday.md

31 lines
2.2 KiB
Markdown

# ન્યાયનો દિવસ
## વ્યાખ્યા:
“ન્યાયનો દિવસ” શબ્દ, તે ભવિષ્યના સમયને દર્શાવે છે કે જયારે દેવ દરેક વ્યક્તિનો ન્યાય કરશે.
* દેવે તેના પુત્ર, ઈસુ ખ્રિસ્તને બધા લોકોનો ન્યાય કરવા ઠરાવ્યો છે.
* ન્યાયના દિવસે, ખ્રિસ્ત લોકોનો ન્યાય તેના ન્યાયી ચરિત્રના આધાર પર કરશે.
## ભાષાંતરના સૂચનો:
* તે શબ્દનું ભાષાંતર, “ન્યાયનો સમય” તરીકે કરી શકાય છે, કારણકે તે એક કરતાં વધારે દિવસ દર્શાવી શકે છે.
* બીજી રીતે આ શબ્દના ભાષાંતરમાં, “અંતનો સમય કે જયારે દેવ બધા લોકોનો ન્યાય કરશે” તેવા (શબ્દોનો) સમાવેશ કરીને ભાષાંતર કરી શકાય છે.
* કેટલાક ભાષાંતરોમાં આ શબ્દ મોટો (અંગ્રેજીમાં કેપિટલ) બતાવવામાં આવ્યો છે કે જે તે વિશેષ દિવસ અથવા સમયનું નામ દર્શાવે છે:
“ન્યાયનો દિવસ” અથવા “ન્યાયનો સમય.”
(આ પણ જુઓ: [ન્યાયાધીશ](../kt/judge.md), [ઈસુ](../kt/jesus.md), [સ્વર્ગ](../kt/heaven.md), [નર્ક](../kt/hell.md))
## બાઈબલની કલમો:
* [લૂક 10:10-12](rc://*/tn/help/luk/10/10)
* [લૂક 11:31](rc://*/tn/help/luk/11/31)
* [લૂક 11:32](rc://*/tn/help/luk/11/32)
* [માથ્થી 10:14-15](rc://*/tn/help/mat/10/14)
* [માથ્થી 12:36-37](rc://*/tn/help/mat/12/36)
## શબ્દ માહિતી:
* Strong's: H2962, H3117, H4941, G2250, G2920, G2962