2.7 KiB
2.7 KiB
શિસ્ત, સ્વ-શિસ્ત
વ્યાખ્યા:
“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ માટે લોકોને આપવામાં આવતી એક દિશાનિર્દેશોનોની શ્રેણીને આધીન થવા માટેની તાલીમને ઉલ્લેખે છે.
- માબાપ તેઓના બાળકોને નૈતિક માર્ગદર્શન અને દિશા પૂરા પાડે છે જેથી તેઓ શિક્ષણ પ્રાપ્ત કરી શિસ્તથી આજ્ઞાનું પાલન કરે.
- એ જ રીતે, ઈશ્વર તેમના બાળકોને મદદ કરવા શિસ્ત કરે છે કે તેઓના જીવનમાં તંદુરસ્ત આત્મિક ફળ જેવા કે આનંદ, પ્રેમ, અને ધીરજ ઉત્પન્ન થાય.
- ઈશ્વરને કેવી રીતે પ્રસન્ન કરી જીવવાની સૂચનાઓ/આજ્ઞાઓની સાથે સાથે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધના વર્તન માટે સજાનો સમાવેશ શિસ્ત કરે છે.
- સ્વયં-શિસ્તપાલન, એ પોતાના જીવન માટે નૈતિક અને આત્મિક સિદ્ધાંતોને લાગુ કરવાની પ્રક્રિયા છે.
ભાષાંતરના સૂચનો:
- સંદર્ભ પર આધાર રાખીને “શિસ્ત” શબ્દનું ભાષાંતર, “તાલીમ અને સૂચના આપવી” અથવા “નૈતિક માર્ગદર્શન” અથવા “ખોટું કર્યા બદલ થતી શિક્ષા,” એવું (ભાષાંતર) કરી શકાય છે.
- “શિસ્ત” સંજ્ઞાનું/નામનું ભાષાંતર, “નૈતિક તાલીમ” અથવા “સજા” અથવા “નૈતિક સુધારો” અથવા “નૈતિક માર્ગદર્શન અને સૂચના” તરીકે (ભાષાંતર) કરી શકાય છે.
બાઈબલની કલમો:
શબ્દ માહિતી:
- Strong's: H4148, G1468