gu_tq/phm/01/22.md

518 B

પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન તેના માટે કરે?

પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન તેના માટે મહેમાન ખંડ તૈયાર રાખે.

ફિલેમોન આવું કરે તેમ પાઉલ કેમ ઈચ્છે છે?

પાઉલ આશા રાખે છે કે ઈશ્વર તેને ફિલેમોન પાસે પાછો મોકલશે.