gu_tq/phm/01/15.md

402 B

પાઉલ શું ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસ સાથે કરે?

પાઉલ ઈચ્છે છે કે ફિલેમોન ઓનેસિમસને એક દાસ હોવાથી મુક્ત કરે, અને ઓનેસિમસ પાઉલ પાછો પરત ફરે તે વિષે સમંત થાય.