gu_tq/phm/01/13.md

424 B

આ પત્ર લખતી વેળાએ પાઉલ ક્યાં છે?

જ્યારે પાઉલ આ પત્ર લખે છે ત્યારે તે જેલમાં હોય છે.

પાઉલ શું ઈચ્છે છે કે ઓનેસિમસ શું કરી શકે?

પાઉલ ઈચ્છે છે કે ઓનેસિમસ તેને મદદ કરે.