gu_tq/phm/01/05.md

396 B

ફિલેમોનના ક્યા સારા ગુણધર્મો વિષે પાઉલે સાંભળ્યું છે?

ફિલેમોનના પ્રેમ, ઈશ્વરમાં વિશ્વાસ અને સઘળા સંતો પ્રત્યે વિશ્વાસુપણા વિષે પાઉલે સાંભળ્યું છે.