gu_tq/jud/01/24.md

389 B

દેવ તેઓના તારણહાર, તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા શું કરી શક્યા?

દેવ તેઓને ઠોકર ખાવાથી બચાવવા અને તેમના મહિમાની હાજરીમાં દોષ વિના મૂકવા સક્ષમ હતા.