gu_tq/jud/01/20.md

418 B

વ્હાલા પોતાને કેવી રીતે બનાવતા હતા અને પ્રાર્થના કરતા હતા?

વ્હાલા લોકો તેમના સૌથી પવિત્ર વિશ્વાસમાં પોતાને ઘડતા હતા, અને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરતા હતા.