gu_tq/jud/01/16.md

516 B

અધર્મી માણસો કોણ છે જેઓ દોષિત ઠરશે?

બડબડાટ કરનારાઓ, ફરિયાદ કરનારાઓ, જેઓ તેમની દુષ્ટ ઇચ્છાઓને અનુસરે છે, મોટેથી બડાઈ મારનારાઓ અને જેઓ અંગત ફાયદા માટે વખાણ કરે છે તેઓ અધર્મી પુરુષો છે જેઓ દોષિત ઠરશે