gu_tq/jud/01/08.md

444 B

સદોમ, ગમોરા અને તેમની આસપાસના શહેરોની જેમ, દોષિત અને અધર્મી માણસો શું કરે છે?

તેઓ તેમના સપનામાં તેમના શરીરને દૂષિત કરે છે, સત્તાનો અસ્વીકાર કરે છે અને ખરાબ વસ્તુઓ કહે છે.