gu_tq/jud/01/05.md

461 B

પ્રભુએ એકવાર લોકોને ક્યાંથી બચાવ્યા?

પ્રભુએ તેઓને મિસર દેશમાંથી બચાવ્યા.

દેવે એ લોકોનું શું કર્યું જેઓ વિશ્વાસ કરતા ન હતા?

પ્રભુએ તે લોકોનો નાશ કર્યો જેઓ વિશ્વાસ કરતા ન હતા.