gu_tq/jud/01/04.md

554 B

કેટલાક નિંદા અને અધર્મી માણસો કેવી રીતે આવ્યા?

કેટલાક દોષિત અને અધર્મી માણસો ચોરીછૂપીથી આવ્યા હતા.

નિંદા અને અધર્મી માણસોએ શું કર્યું?

તેઓએ દેવની કૃપાને જાતીય અનૈતિકતામાં બદલી અને ઈસુ ખ્રિસ્તનો ઇનકાર કર્યો.