gu_tq/jud/01/03.md

526 B

યહૂદા પહેલા શેના વિશે લખવા માંગતો હતો?

યહૂદા પ્રથમ તેમના સામાન્ય તારણ વિશે લખવા માંગતો હતો.

યહૂદાએ ખરેખર શેના વિશે લખ્યું?

યહૂદાએ ખરેખર સંતોની વિશ્વાસ માટે સંઘર્ષ કરવાની જરૂરિયાત વિશે લખ્યું હતું.