gu_tq/jud/01/01.md

602 B

યહૂદા કોનો દાસ હતો?

યહૂદા ઈસુ ખ્રિસ્તનો દાસ હતો.

યહૂદા નો ભાઈ કોણ હતો?

યહૂદા યાકૂબ નો ભાઈ હતો.

યહૂદાએ કોને લખ્યું?

તેણે તેઓને પત્ર લખ્યો જેઓને બોલાવવામાં આવ્યા હતા, દેવ પિતામાં વ્હાલા હતા અને ઈસુ ખ્રિસ્ત માટે રાખવામાં આવ્યા હતા.