gu_tq/3jn/01/14.md

301 B

યોહાન ભવિષ્યમાં શું કરવાની અપેક્ષા રાખે છે?

યોહાન અપેક્ષા રાખે છે કે તે ગાયસને વ્યક્તિગત મળીને તેની સાથે વાત કરે.