gu_tq/3jn/01/07.md

391 B

ભાઈઓને તેમની સેવાકીય મુસાફરી માટે વિશ્વાસીઓ તરફથી મદદની જરરુ કેમ હતી?

તેઓને મદદની જરૂર હતી કેમ કે તેઓ વિદેશીઓ પાસેથી કોઈ મદદ પ્રાપ્ત કરતા હતા નહીં.