gu_tq/3jn/01/02.md

378 B

ગાયસ સંબંધી યોહાન શું પ્રાર્થના કરે છે?

યોહાન પ્રાર્થના કરે છે કે જેમ ગાયસનો આત્મા સમૃદ્ધ છે તેમ સર્વ બાબતોમાં અને સ્વાસ્થ્યમાં તે સમુદ્ધ થાય,