gu_tq/2jn/01/11.md

553 B

જે કોઈ ખ્રિસ્ત વિષેનું સત્ય શિક્ષણ લઈને આવતો નથી તેનો જો વિશ્વાસી અંગીકાર કરે, તો તે શેના માટે અપરાધી ઠરે છે?

વિશ્વાસી કે જે જુઠ્ઠા શિક્ષકનો અંગીકાર કરે છે અને સલામ પાઠવે છે, તે તેના દુષ્ટકર્મોનો ભાગીદાર બને છે.