gu_tq/2jn/01/10.md

482 B

જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓ સાથે શું કરવાનું યોહાન વિશ્વાસીઓને જણાવે છે?

જે કોઈ ખ્રિસ્ત વિષેનું સાચું શિક્ષણ લઈને ન આવે, તો તેઓએ તેમનો અંગીકાર કરવો જોઈએ નહિ.