gu_tq/2jn/01/07.md

335 B

યોહાન એવા લોકોને શું કહે છે જેઓ કબૂલ કરતાં નથી કે ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા?

યોહાન તે લોકોને છેતરનારા અને ખ્રિસ્ત વિરોધી કહે છે.