gu_tq/2jn/01/05.md

299 B

કઈ આજ્ઞા યોહાન જણાવે છે કે તેઓ પાસે શરૂઆતથી જ છે?

તેઓ પાસે શરૂઆતથી જ જે આજ્ઞા છે તે એ છે કે તેઓ એકબીજા પર પ્રેમ રાખે.