gu_tq/2jn/01/03.md

384 B

કોની પાસેથી યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ આવે છે?

યોહાન જણાવે છે કે કૃપા, દયા તથા શાંતિ ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે.