gu_tq/2jn/01/01.md

490 B

આ પત્રમાં લેખક યોહાન પોતાનો પરિચય કયા શીર્ષક દ્વારા આપે છે?

યોહાન પોતાનો વડીલ તરીકે પરિચય આપે છે.

આ પત્ર કોને લખવામાં આવ્યો છે?

આ પત્ર પસંદ કરાયેલ બહેન અને તેના બાળકોને લખવામાં આવ્યો છે.