gu_tn/gu_tn_65-3JN.tsv

25 KiB
Raw Permalink Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
23JNfrontintrokwv90
33JN11rni7figs-you0General Information:

ગાયસને યોહાન તરફથી આ વ્યક્તિગત પત્ર છે. તું અને તારા, બધા જ ઉલ્લેખો ગાયસને દર્શાવે છે અને તે એકવચન છે. (See: [[rc://gu/ta/man/translate/figs-you]])

43JN11w99tfigs-explicitὁ πρεσβύτερος1The elder
53JN11lls6translate-namesΓαΐῳ1Gaius

આ એક સાથી વિશ્વાસી છે જેને યોહાન આ પત્ર લખે છે. (See: [[rc://gu/ta/man/translate/translate-names]])

63JN11mp9wὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ1whom I love in truth

“જેને હું સત્યમાં પ્રેમ કરું છું”

73JN12v6dvπερὶ πάντων εὔχομαί σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν1everything for you to prosper and to be healthy

“સર્વમાં તું ક્ષેમકુશળ રહે અને તંદુરસ્ત રહે

83JN12i269καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή1just as your soul prospers

“આત્મિક રીતે જેમ તું સારું કરી રહ્યો છે તેમ

93JN13b4zhἐρχομένων ἀδελφῶν1brothers came
103JN13y7q3figs-metaphorσὺ ἐν ἀληθείᾳ περιπατεῖς1you are walking in truth

વ્યક્તિ પોતાનું જીવન કેવી રીતે જીવી રહ્યો છે તેનું રૂપક, ચા****લવું છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરના સત્ય અનુસાર તું જીવન જીવી રહ્યો છે” (See: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

113JN14w79mfigs-metaphorτὰ ἐμὰ τέκνα1my children

ઈસુમાં વિશ્વાસ કરવાનું જેઓને તેણે શીખવ્યું હતું તેઓ વિષે યોહાન એ રીતે વાત કરી રહ્યો છે જાણે કે તેઓ તેના બાળકો હોય. આ તેઓ પ્રત્યે તેના પ્રેમ અને કાળજીને દર્શાવે છે. એમ પણ હોય કે તેણે સ્વયં તેઓને પ્રભુમાં દોર્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: “મારા આત્મિક બાળકો” (See: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

123JN15vl130Connecting Statement:

આ પત્ર લખવા પાછળ યોહાનનો હેતુ હતો કે તે ઈશ્વરની સેવા કરતા મુસાફર લોકોની સંભાળ રાખનાર ગાયસની પ્રશંસા કરે; ત્યારપછી તે બે વ્યક્તિઓની વાત કરે છે; એક ભૂંડા વ્યક્તિની  અને બીજા સારા વ્યક્તિની.

133JN15tmh1ἀγαπητέ1Beloved

અહીં, પ્રિય શબ્દ હેતાળવચન તરીકે સાથી વિશ્વાસી ગાયસ માટે ઉપયોગમાં લેવાયો છે. તમારી ભાષામાં પ્રિય મિત્ર તરીકે શબ્દોનો ઉપયોગ કરો. a term here for a dear friend in your language.

143JN15gs6xπιστὸν ποιεῖς1you are doing a faithful thing
153JN15g4gzὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους1whenever you work for the brothers, and this for strangers

“જ્યારે તું સાથી વિશ્વાસીઓને, વિશેષ કરીને જેઓને તું ઓળખતો નથી તેઓને મદદ કરે છે ત્યારે

163JN16wzf6οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας1who have borne witness of your love in the presence of the church
173JN16pb64οὓς καλῶς ποιήσεις, προπέμψας1You do well to send them on their journey

સેવાર્થે મુસાફરી કરતા વિશ્વાસીઓને મદદ કરવાના તેના નિયમિત આચરણ માટે યોહાન ગાયસની પ્રસંશા કરે છે.

183JN17d8y1figs-metonymyὑπὲρ γὰρ τοῦ ὀνόματος ἐξῆλθον1because they went out for the sake of the name
193JN17yzc8μηδὲν λαμβάνοντες1receiving nothing

આનો અર્થ સંભવિત એ છે કે (૧) અવિશ્વાસીઓએ કશું પણ આપવા દ્વારા તેઓની મદદ કરી નથી (૨) તેઓએ અવિશ્વાસીઓ પાસેથી કોઈ મદદ અથવા ભેટોનો સ્વીકાર કર્યો નથી.

203JN17hk3pτῶν ἐθνικῶν1the Gentiles

અહીં, વિદેશીઓનો અર્થ બિન-યહૂદી માત્ર થતો નથી. લોકો જે ઈસુમાં વિશ્વાસ કરતા નથી તેનો તે ઉલ્લેખ કરે છે.

213JN18d2l7ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ1so that we become fellow workers for the truth

“તેથી ઈશ્વરનું સત્ય લોકોને પ્રગટ કરવામાં આપણે તેમની સાથે સંકળાયેલા હોઈશું

223JN18ab01figs-personificationτῇ ἀληθείᾳ1for the truth
233JN19tm9qτῇ ἐκκλησίᾳ1the church

મંડળી (વિશ્વાસી સમુદાય), ગાયસ અને વિશ્વાસીઓનું જૂથ જે ઈશ્વરની સ્તુતિ કરવા એકઠું મળતું હતું, તેમનો ઉલ્લેખ કરે છે.

243JN19cz9dtranslate-namesΔιοτρέφης1Diotrephes

તે સમુદાયનો સભ્ય હતો. (See: [[rc://gu/ta/man/translate/translate-names]])

253JN19s82wὁ φιλοπρωτεύων αὐτῶν1who loves to be first among them
263JN19dp1vfigs-exclusiveἡμᾶς1us

આપણે/અમે શબ્દ સમાવિષ્ટ કરતો વિશેષ શબ્દ છે; તે યોહાન અને તેની સાથે જેઓ છે તેઓનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતો નથી. આ શબ્દ દ્વારા યોહાન નમ્ર રીતે પોતાનો પણ ઉલ્લેખ કરતો હોય તે શક્ય છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

273JN19rrggfigs-metonymyΔιοτρέφης, οὐκ ἐπιδέχεται ἡμᾶς1Diotrophes does not receive us

દિયોત્રેફસ … અમારો સ્વીકાર કરતો નથી એમ કહેવાનો અર્થ એમ નથી કે તેણે દેખીતી રીતે મોઢામોઢ યોહાન અને તેની સાથેનાઓનો નકાર કર્યો હોય, પરંતુ તે યોહાનના અધિકાર અથવા  તે જે આજ્ઞાઓ આપે છે તેનો સ્વીકાર કરતો નથી, તેમ કહેવાનો ટૂંકો માર્ગ છે. જુઓ યુ.એસ.ટી. (See: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

283JN110f6qjλόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς1accusing us with evil words

“એટલે તે અમારા વિષે દુષ્ટ વાતો કહે છે જે વાતો ખાતરીપૂર્વક સત્ય નથી

293JN110wi6aοὔτε αὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς1he does not receive the brothers

“સાથી વિશ્વાસીઓનો આવકાર કરતો નથી

303JN110it7pfigs-ellipsisτοὺς βουλομένους κωλύει1stops those who are willing

અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓ વિશ્વાસીઓનો આવકાર કરવા માંગતા હોય તેઓને તે અટકાવે છે” જુઓ યુ.એસ.ટી. (See: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])

313JN110g98bἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει1puts them out of the church

“વિશ્વાસીઓનું જૂથ છોડી દેવા માટે તે તેઓ પર દબાણ કરે છે

323JN111a3z8ἀγαπητέ1Beloved

અહીં, પ્રિય/વહાલા તે ગાયસ, સાથી વિશ્વાસી માટે ઉપયોગમાં લેવાયેલ હેતાળવચન છે. જુઓ તમે તેનું ભાષાંતર 3 John 1:5 માં કેવી રીતે કર્યું છે.

333JN111pv24μὴ μιμοῦ τὸ κακὸν1do not imitate what is evil

“લોકો જે દુષ્ટ બાબતો કરે છે તેનું અનુસરણ કરીશ નહિ

343JN111sz2hfigs-ellipsisἀλλὰ τὸ ἀγαθόν1but what is good
353JN111cm8tἐκ τοῦ Θεοῦ ἐστιν1is from God

“ઈશ્વર તરફથી આવે છે”

363JN111zan2figs-metaphorοὐχ ἑώρακεν τὸν Θεόν1has not seen God
373JN112pl7ifigs-activepassiveΔημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων1Demetrius is borne witness to by all
383JN112m22htranslate-namesΔημητρίῳ1Demetrius

આ સંભવિતપણે એક માણસ છે જેના વિષે યોહાન ઈચ્છા રાખે છે કે તે જ્યારે ગાયસ અને વિશ્વાસી સમુદાયની મુલાકાત લે ત્યારે તેઓ તેનો આવકાર કરે. તે કદાચ આ પત્ર પાઠવનાર વ્યક્તિ પણ હોઈ શકે છે. (See: [[rc://gu/ta/man/translate/translate-names]])

393JN112rad4figs-personificationὑπὸ αὐτῆς τῆς ἀληθείας1by the truth itself
403JN112mftmfigs-ellipsisὑπὸ αὐτῆς τῆς ἀληθείας1and by the truth itself

અહીં અધૂરા મૂકાયેલા શબ્દો છે પરંતુ તે અગાઉની કલમ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અને સ્વયં સત્ય દ્વારા તેની સાક્ષી પૂરાય છે” (See: [[rc://gu/ta/man/translate/figs-ellipsis]])

413JN112s712figs-explicitἡμεῖς δὲ μαρτυροῦμεν1And we also bear witness
423JN112a16afigs-exclusiveἡμεῖς1we

અહીં, અમે/આપણે તે યોહાન અને તેની સાથે જેઓ છે તેમનો ઉલ્લેખ કરે છે અને ગાયસનો સમાવેશ કરતું નથી. (See: [[rc://gu/ta/man/translate/figs-exclusive]])

433JN113v27c0General Information:

ગાયસને યોહાનના પત્રનું આ સમાપન છે. આ વિભાગમાં, તે તેને મળવા આવશે તેમ કહીને સલામ પાઠવી પત્રનું સમાપન કરે છે.

443JN113am6kfigs-doubletοὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν1I do not wish to write them to you with ink and pen

સામ્યતા ધરાવતા બે શબ્દો છે, કારણ કે સ્યાહી અને કલમ, લખવાની પ્રક્રિયા દર્શાવે છે જેનો ઉલ્લેખ થઇ ચૂક્યો હતો. યોહાન એમ નથી કહેતો કે તે તેઓને સ્યાહી અને કલમ સિવાય અન્ય કશાથી લખાણ લખશે. તે એમ કહી રહ્યો છે કે તે આ અન્ય બાબતો લખવા જ માંગતો નથી. વૈકલ્પિક ભાષાંતર: “હું તે બાબતો વિષે તને લખવા માંગતો નથી” (See: [[rc://gu/ta/man/translate/figs-doublet]])

453JN114r8i4figs-idiomστόμα πρὸς στόμα1mouth to mouth
463JN115v8yjεἰρήνη σοι1Peace to you

“ઈશ્વર તને શાંતિ આપો”

473JN115mhs1ἀσπάζονταί σε οἱ φίλοι1The friends greet you

“અહીંના વિશ્વાસીઓ તને સલામ પાઠવે છે

483JN115lq8rἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα1Greet the friends by name

“ત્યાંના દરેક વિશ્વાસીઓને મારા તરફથી સલામ પાઠવજે”