gu_tn/gu_tn_66-JUD.tsv

30 KiB
Raw Permalink Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2JUDfrontintroxh5n0
3JUD11ek3qfigs-you0General Information:

યહૂદા પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે અને પોતાના વાંચકોને સલામ પાઠવે છે. સંભવિત રીતે તે ઈસુનો નાનો ભાઈ હતો. નવા કરારમાં બીજા બે યહૂદાઓનો ઉલ્લેખ છે. “તમે” શબ્દ આ પત્રમાં ખ્રિસ્તીઓનો ઉલ્લેખ કરે છે જેઓને યહૂદા પત્ર લખી રહ્યો હતો અને હંમેશાં બહુવચનમાં છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-you]])

4JUD11npc3translate-namesἸούδας, Ἰησοῦ Χριστοῦ δοῦλος1Jude, a servant of

યહૂદા, યાકૂબનો ભાઈ છે. વૈકલ્પિક ભાષાંતર: “હું યહૂદા છું,....નો સેવક” (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

5JUD11m3v1ἀδελφὸς…Ἰακώβου1brother of James

યાકૂબ અને યહૂદા ઈસુના નાના ભાઈઓ હતાં.

6JUD12r5aefigs-abstractnounsἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη1May mercy and peace and love be multiplied to you

દયા, શાંતિ અને પ્રેમ તમારી માટે અનેક ગણા વધી જાઓ. આ વિચારો વિશે એ રીતે કહેવાયું છે જેમ કે તે કોઈ વસ્તુઓ હોય જે કદ અથવા સંખ્યામાં વધી શકતા હોય. “દયા”, “શાંતિ” અને “પ્રેમ”ને અમૂર્ત સંજ્ઞાઓ તરીકે રદ કરવા ફરીથી લખી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારી પ્રત્યે દયાળું રહેવાનું જારી રાખે જેથી તમે શાંતિપૂર્ણ જીવો અને એક બીજાને વધુ ને વધુ પ્રેમ કરતા રહો.”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-abstractnouns]])

7JUD13kjk6figs-inclusive0General Information:

આ પત્રમાં “આપણા” શબ્દ બંને યહૂદા અને વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-inclusive]])

8JUD13yfa80Connecting Statement:

યહૂદા વિશ્વાસીઓને આ પત્ર લખવાના પોતાના કારણો જણાવે છે.

9JUD13mi3wτῆς κοινῆς ἡμῶν σωτηρίας1our common salvation

જે તારણ આપણે ધરાવીએ છીએ

10JUD13si1uἀνάγκην ἔσχον γράψαι1I had to write

મને લખવાની મોટી જરૂરત જણાઈ અથવા “મને લખવાની તાત્કાલિક જરૂરત લાગી”

11JUD13yyf4παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ…πίστει1to exhort you to struggle earnestly for the faith

સાચા શિક્ષણનો બચાવ કરવા તમને ઉત્તેજન આપવું.

12JUD13j67uἅπαξ1once for all

છેલ્લે અને સંપૂર્ણપણે

13JUD14v94iπαρεισέδυσαν γάρ τινες ἄνθρωποι1For certain men have slipped in secretly among you

કેમકે અમુક માણસો તેમની ઉપર ધ્યાન ન આવે તે રીતે વિશ્વાસીઓ મધ્યે ગુપ્તમાં ઘૂસી ગયા હતાં.

14JUD14wwz3figs-activepassiveοἱ…προγεγραμμένοι εἰς…τὸ κρίμα1men who were marked out for condemnation

આને સક્રિય સવરૂપમાં પણ મૂકી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “એવા માણસો જેમની પસંદગી ઈશ્વરે દંડાજ્ઞા માટે કરી છે.” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]])

15JUD14c642figs-metaphorτὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα μετατιθέντες εἰς ἀσέλγειαν1who have changed the grace of our God into sensuality

ઈશ્વરની કૃપા વિશે વાત એ રીતે કરવામાં આવે છે જાણે કે તે કંઈક ભયંકર રીતે બદલાઈ જાય તેવી કોઈક વસ્તુ હોય. વૈકલ્પિક ભાષાંતર: “કોણ શીખવે છે કે ઈશ્વરની કૃપા વ્યક્તિને જાતીય પાપમાં જીવતા રહેવાની પરવાનગી આપે છે. ”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

16JUD14ws1bτὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν, Ἰησοῦν Χριστὸν, ἀρνούμενοι1deny our only Master and Lord, Jesus Christ

શક્ય અર્થ છે. (1) તેઓ શીખવે છે કે તે ઈશ્વર નથી અથવા (2) આ માણસો ઈસુ ખ્રિસ્તને આધીન રહેતા નથી.

17JUD15fa5e0Connecting Statement:

ભૂતકાળમાં જેઓ પ્રભુને અનુસર્યા નહોતા તેઓના દ્રષ્ટાંતો યહૂદા આપે છે.

18JUD15f4mmἸησοῦς λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας1Jesus saved a people out of the land of Egypt

પ્રભુએ લાંબા સમય અગાઉ ઇઝરાયલીઓને મિસરમાંથી છોડાવ્યા હતાં.

19JUD16pt1kτὴν ἑαυτῶν ἀρχὴν1their own position of authority

ઈશ્વરે જે જવાબાદારીઓ તેમને સોંપી હતી.

20JUD16s3cnδεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν1God has kept them in everlasting chains, in utter darkness

ઈશ્વરે આ દૂતોને અંધકારના બંધનમાં રાખ્યા છે જેમાંથી તેઓ ક્યારેય મુક્ત થઇ શકે નહીં.

21JUD16s1j9figs-metonymyζόφον1utter darkness

અહિંયા “અંધકાર” એ ઉપનામ છે જે મૂએલાઓની જગ્યા અથવા નર્કને રજૂ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “નર્કના ભયંકર અંધકારમાં”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

22JUD16ccz6μεγάλης ἡμέρας1the great day

આખરી દિવસે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે

23JUD17yn36figs-metonymyαἱ περὶ αὐτὰς πόλεις1the cities around them

જેઓ શહેરોમાં જીવી રહ્યા હતા તેવા લોકોના ઉલ્લેખ માટે અહીં “શહેરો” શબ્દ ઉપયોગમાં લેવાયો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metonymy]])

24JUD17r3e9τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι1also indulged themselves

સદોમ અને ગમોરાહનું જાતિયતાનું પાપ એ એજ પ્રકારના બંડનું પરિણામ હતું જેમ કે દૂતોના દુષ્ટ માર્ગો હતાં.

25JUD17pi4tδεῖγμα…δίκην ὑπέχουσαι1as examples of those who suffer the punishment

જે સર્વ લોકો ઈશ્વરનો નકાર કરે છે તેઓની નિયતિનું પરીણામ, સદોમ અને ગમોરાહનો વિનાશ બની ગયો છે.

26JUD18ujs2οὗτοι ἐνυπνιαζόμενοι1these dreamers

જે લોકો ઈશ્વરની અવજ્ઞા કરે છે, કદાચ તેઓએ જે સંદર્શનો જોવાનો દાવો કર્યો તે દાવાઓએ તેમને તે પ્રમાણે વર્તવાને સત્તા આપી

27JUD18ez4lfigs-metaphorσάρκα μὲν μιαίνουσιν1pollute their bodies

આ રૂપક કહે છે કે તેમના પાપો તેમના શરીરને ભ્રષ્ટ બનાવે છે એટલે કે તેમના કૃત્યો જે રીતે ઝરણાંના પાણીને તેમાં રહેલો કચરો પીવાલાયક રહેવા દેતો નથી તેમ તેમના કૃત્યો અસ્વીકાર્ય છે.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

28JUD18e73kβλασφημοῦσιν1say slanderous things

અપમાનજનક ભાષા બોલે છે

29JUD18pn3jδόξας1glorious ones

આ આત્મિક જીવોનો ઉલ્લેખ કરે છે, જેમ કે દૂતો

30JUD19rmg90General Information:

બલામ એક પ્રબોધક હતો જેણે દુશ્મન વતી ઇઝરાયલને શ્રાપ આપવાનો ઇન્કાર કર્યો પણ પછી તે દુશ્મનને અવિશ્વાસીઓ સાથે લગ્ન કરી લેવાનું શીખવ્યું જેથી તેઓ મૂર્તિપૂજકો બની જાય. કોરાહ ઇઝરાયલનો એ માણસ હતો જેણે મૂસાની આગેવાની અને હારૂનના યાજકપણા વિરુદ્ધ બંડ કર્યું હતું.

31JUD19uzj1οὐκ ἐτόλμησεν…ἐπενεγκεῖν1did not dare to bring

તેણે પોતાની જાતને નિયંત્રીત કરી. તે તહોમત લાવ્યો નહીં અથવા “તહોમત લાવવા ઈચ્છતો હતો નહીં.”

32JUD19kib4κρίσιν…βλασφημίας1a slanderous judgment

એક દુષ્ટબોલીનો ચુકાદો અથવા “એક દુષ્ટ ચુકાદો

33JUD19v9fhκρίσιν ἐπενεγκεῖν βλασφημίας1bring a slanderous judgment against

ભૂંડું બોલો, વિશે અસત્ય બાબતો

34JUD110h6sqοὗτοι1these people

અધર્મી લોકો

35JUD110fjm5ὅσα μὲν οὐκ οἴδασιν1whatever they do not understand

એવું કંઈપણ જેનો અર્થ તેઓ જાણતા નથી. શક્ય અર્થ છે(1) “દરેક સારું જે તેઓ સમજતા નથી” (2) “મહિમાવંત લોકો, જેના વિશે તેઓ સમજતા નથી” (યહૂદા 1:8).

36JUD111j3g9figs-metaphorτῇ ὁδῷ τοῦ Κάϊν ἐπορεύθησαν1walked in the way of Cain

એવી રીતે ચાલ્યા, અહિંયા તે એક રૂપક છે, “જેમ કે એ જ રીતે જીવ્યા” વૈકલ્પિક ભાષાંતર: “જે રીતે કાઈન જીવ્યો હતો એ જ રીતે જીવ્યાં.”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

37JUD112s4az0Connecting Statement:

અધર્મી માણસોનું વર્ણન કરવા માટે યહૂદા ઘણા રૂપકોનો ઉપયોગ કરે છે. જ્યારે આવા અધર્મી માણસો તેઓની મધ્યે હોય ત્યારે તેઓએ તેમને કેવી રીતે ઓળખવા તે વિશે યહૂદા વિશ્વાસીઓને કહે છે.

38JUD112r875οὗτοί εἰσιν οἱ1These are the ones

“આ” શબ્દ “અધર્મી માણસો”નો ઉલ્લેખ Jude 1:4 કરે છે.

39JUD112e25dfigs-metaphorσπιλάδες1hidden reefs

ડુંગરો એ મોટા ખડકો છે જે સમુદ્રની અંદર પાણીની સપાટીની એકદમ નજીક હોય છે. નાવિકો તેમને જોઈ શકતા ન હોવાને કારણે, તેઓ ખુબ જ જોખમી હોય છે. જો વહાણ આ ખડકો સાથે અથડાય તો સરળતાથી ભાંગી જઈ શકે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

40JUD112zk57figs-metaphorδὶς ἀποθανόντα ἐκριζωθέντα1twice dead, torn up by the roots

‘એક વૃક્ષ જેને કોઈએ ઉખેડી નાખ્યું છે’ તે એક રૂપક છે જે મરણ માટે વપરાયું છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

41JUD112t28pfigs-metaphorἐκριζωθέντα1torn up by the roots

જે રીતે વૃક્ષોને તેમના મૂળિયા સાથે ભૂમિમાંથી પૂરેપૂરા ઉખાડવામાં આવ્યા છે, તેવી જ રીતે ઈશ્વર જે જીવનના સ્ત્રોત્ર છે તેમનાથી અધર્મી લોકોને અલગ કરવામાં આવ્યા છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

42JUD113e4rmfigs-metaphorκύματα ἄγρια θαλάσσης1violent waves in the sea

જેમ સમુદ્રના મોજા ભારે પવનથી હડસેલાય છે, એવી જ રીતે અધર્મી લોકો સરળતાથી ઘણી દિશાઓમાં ખસી જાય છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

43JUD113fgr9figs-metaphorἐπαφρίζοντα τὰς ἑαυτῶν αἰσχύνας1foaming out their own shame

જેમ પવન વિકરાળ મોજાને વલોવીને ગંદું ફીણ કાઢે છે એવી જ રીતે આ માણસો, તેમના જૂઠા શિક્ષણ અને કૃત્યો દ્વારા પોતાની લાજ કાઢે છે. વૈકલ્પિક ભાષાંતર: “અને જેમ મોજાઓ ફીણ અને ગંદકી લાવે છે, આ માણસો પોતાની લાજથી બીજાઓને પ્રદુષિત કરે છે”(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

44JUD113r6rjfigs-metaphorἀστέρες πλανῆται1They are wandering stars

જેઓએ પ્રાચિન કાળમાં તારાઓનો અભ્યાસ કર્યો હતો તેઓએ નોંધ લીધી કે જેને આપણે ગ્રહો કહીએ છીએ તે તારાઓની જેમ ખસતા નથી. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ભટકતા તારાઓ જેવા છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

45JUD113djm4figs-metonymyοἷς ὁ ζόφος τοῦ σκότους εἰς αἰῶνα τετήρηται1for whom the gloom of thick darkness has been reserved forever

અહિંયા “અધંકાર” એ એક ઉપનામ છે જે મૂએલા અથવા નર્કની જગાને રજૂ કરે છે. અહિંયા “ગાઢ અંધકાર” એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ “એકદમ અંધારું” થાય છે. શબ્દસમૂહ “અનામત રાખ્યો છે” જે સક્રિય સ્વરૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “અને ઈશ્વરે તેમને નર્કના અંધકાર અને ઘેરી છાયામાં સદાકાળ માટે મૂકશે.”

46JUD114e5wvἕβδομος ἀπὸ Ἀδὰμ1the seventh from Adam

જો આદમને માનવજાતની પ્રથમ પેઢી તરીકે ગણવામાં આવે, તો હનોખ સાતમી પેઢી છે. જો આદમના દીકરાને પ્રથમ ગણવામાં આવે, તો હનોખ હરોળમાં છઠ્ઠો છે.

47JUD114lu2yἰδοὺ1Look

સાંભળો અથવા “આ મહત્વની બાબતો જે હું કહેવા જઈ રહ્યો છું તેની ઉપર ધ્યાન આપો.”

48JUD115bl4qποιῆσαι κρίσιν κατὰ1to execute judgment on

જેની ઉપર ચુકાદો આપવો અથવા “ન્યાય કરવો”

49JUD116zs28γογγυσταί μεμψίμοιροι1grumblers, complainers

જે લોકો આધીન થવા માગતા નથી અને ઈશ્વરીય સત્તા વિરુદ્ધ બોલે છે. “બડબડાટ કરનારાઓ” ગુસપુસ કરે છે, જ્યારે “ફરિયાદ કરનારાઓ” ખુલ્લેઆમ બોલે છે.

50JUD116eaf2λαλεῖ ὑπέρογκα1loud boasters

બીજાઓ તેઓને સાંભળી શકે તે રીતે લોકો પોતાની પ્રશંસા કરે છે.

51JUD116j8rhθαυμάζοντες πρόσωπα1flatter others

બીજાઓની ખોટી પ્રશંસા કરે છે

52JUD118w1mxfigs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν1will follow their own ungodly desires

આ લોકો વિશે એ રીતે બોલાય છે જાણે કે તેમની ઈચ્છાઓ તેમના ઉપર રાજ કરતા રાજાઓની જેમ રાજાઓ બનવાની હતી. વૈકલ્પિક અનુવાદ:“તેઓ જે કરવા માગે છે તે દુષ્ટ બાબતો કરવા દ્વારા ઈશ્વરને અપમાનિત કરવાથી તેઓ ક્યારેય અટકતા નથી” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

53JUD118j5m4figs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι τῶν ἀσεβειῶν1will follow their own ungodly desires

અધર્મીઓની ઈચ્છાઓ વિશે એ રીતે બોલાય છે જાણે તે એક માર્ગ છે જેને વ્યક્તિ અનુસરશે.

54JUD119r28jοὗτοί εἰσιν1It is these

આ તે મશ્કરી કરનારાઓ છે અથવા “આ મશ્કરી કરનારાઓ તે છે

55JUD119ba6ufigs-metaphorψυχικοί1are worldly

જેમ અન્ય અધર્મી લોકો વિચારે છે તેમ વિચારે છે, અવિશ્વાસીઓ જે બાબતોને મૂલ્યવાન માને છે તેવી બાબતોને તેઓ મૂલ્યવાન માને છે (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

56JUD119qn4pΠνεῦμα μὴ ἔχοντες1they do not have the Spirit

પવિત્ર આત્મા વિશે વાત એ રીતે કરવામાં આવે છે જાણે કે તેઓ એવું કંઈક છે જેને લોકો ધરાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓમાં આત્મા નથી”

57JUD120e3ga0Connecting Statement:

યહુદા વિશ્વાસીઓને કહે છે કે તેઓએ કેવી રીતે જીવવું જોઈએ અને તેઓએ બીજાઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ.

58JUD120xm93ὑμεῖς δέ, ἀγαπητοί1But you, beloved

વહાલાઓ, તેમના જેવા ન બનો. . તેના બદલે

59JUD120cc68figs-metaphorἐποικοδομοῦντες ἑαυτοὺς1build yourselves up

ઈશ્વર પર વધારે ભરોસો કરવા અને તેને આધીન થવા વિશે વાત એ રીતે કરાઈ છે, જાણે કે તે ઈમારતની બાંધકામની પ્રક્રિયા હોય” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

60JUD121zd2cfigs-metaphorἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε1Keep yourselves in God's love

બાકીનાઓ જેઓ ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરી શકશે તેના વિશે વાત એ રીતે કરાઈ છે જાણે કે તે વ્યક્તિ પોતાની જાતને ચોક્કસ જગાએ રાખી શકે છે.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

61JUD121s6w6προσδεχόμενοι1wait for

આતુરતાથી આગળ જુઓ

62JUD121p3bwfigs-metonymyτὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, εἰς ζωὴν αἰώνιον1the mercy of our Lord Jesus Christ that brings you eternal life

અહિંયા “દયા” સ્વયં ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવે છે, જે પોતાની દયાથી વિશ્વાસીઓને સદાકાળ માટે પોતાની સાથે જીવિત રાખશે.

63JUD122wbr5οὓς…διακρινομένους1those who doubt

ઈસુ એ ઈશ્વર છે તેવો વિશ્વાસ તેઓ હજી પણ કરતા નથી.

64JUD123wkj9figs-metaphorἐκ πυρὸς ἁρπάζοντες1snatching them out of the fire

ચિત્ર એ છે કે લોકો અગ્નિમાં દઝાય તે પહેલાં તેઓને અગ્નિની બહાર ખેંચી કઢાતા હોય. વૈકલ્પિક અનુવાદ:“તેઓ ખ્રિસ્ત વગર મરણ પામે તેનાથી તેઓને બચાવવા જે કંઈ બની શકે તે કરવું. આ તેમને અગ્નિમાંથી ખેંચી કાઢવા જેવું છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

65JUD123ign7οὓς…ἐλεᾶτε ἐν φόβῳ1To others be merciful with fear

બીજાઓ પ્રત્યે દયા રાખો, પણ તેઓ જે રીતે પાપ કર્યા કરે છે તેમ કરવા વિશે ભયભીત થવું

66JUD123u4pxfigs-hyperboleμισοῦντες καὶ τὸν ἀπὸ τῆς σαρκὸς ἐσπιλωμένον χιτῶνα1Hate even the garment stained by the flesh

યહૂદા પોતાના વાંચકોને ચેતવવા અતિશયોક્તિ કરે છે કે તેઓ તે પાપીઓ જેવા બની જશે. વૈકલ્પિક અનુવાદ:“તેઓની સાથે એવું વર્તન કરો કે તેઓના કપડાં માત્રને સ્પર્શ કરવાથી તમે પાપના દોષી બની જાઓ” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-hyperbole]])

67JUD124r3jx0Connecting Statement:

યહૂદા આશીર્વાદ આપતા સમાપ્ત કરે છે.

68JUD124w1dcfigs-metaphorστῆσαι κατενώπιον τῆς δόξης αὐτοῦ1to cause you to stand before his glorious presence

તેમનો મહિમા તેજસ્વી પ્રકાશ છે જે તેમની મહાનતાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ:“અને તેમના મહિમાને માણવા અને તેમનું ભજન કરવા તમને મંજૂરી આપે છે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

69JUD124gq9efigs-metaphorτῆς δόξης αὐτοῦ ἀμώμους ἐν1glorious presence without blemish and with

અહિંયા પાપ વિશે કહેવાયું છે જેમ કે શરીર ઉપર મેલ હતો અથવા વ્યક્તિના શરીર ઉપર ડાઘ હતો. વૈકલ્પિક અનુવાદ:“મહિમાવંત ઉપસ્થિતિ, જ્યાં તમે પાપ વગર હશો અને છો” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

70JUD125a3uaμόνῳ Θεῷ Σωτῆρι ἡμῶν, διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν1to the only God our Savior through Jesus Christ our Lord

એક માત્ર ઈશ્વરને, જેમણે ઈસુ ખ્રિસ્તે જે કર્યું તેના કારણે આપણને તાર્યા. આ ભારપૂર્વક દર્શાવે છે કે ઈશ્વરપિતા તેમ જ પુત્ર તારનાર છે.

71JUD125kql5δόξα, μεγαλωσύνη, κράτος, καὶ ἐξουσία, πρὸ παντὸς τοῦ αἰῶνος, καὶ νῦν, καὶ εἰς πάντας τοὺς αἰῶνας. ἀμήν1be glory, majesty, dominion, and power, before all time, now, and forevermore

ઈશ્વર પાસે મહિમા, સંપૂર્ણ આગેવાની અને સર્વ બાબતોનું પૂરેપૂરું નિયંત્રણ હંમેશાં હતું, હાલ છે અને હંમેશાં રહેશે.