94 KiB
1 | Book | Chapter | Verse | ID | SupportReference | OrigQuote | Occurrence | GLQuote | OccurrenceNote |
---|---|---|---|---|---|---|---|---|---|
2 | 2PE | front | intro | mvk9 | 0 | ||||
3 | 2PE | 1 | intro | wjw5 | 0 | ||||
4 | 2PE | 1 | 1 | n1di | 0 | General Information: | પિતર પોતાને લેખક તરીકે ઓળખાવે છે તેમજ જે વિશ્વાસીઓને તે લખી રહ્યો છે અને શુભેચ્છા પાઠવે છે તેઓને પણ ઓળખાવે છે . | ||
5 | 2PE | 1 | 1 | v381 | δοῦλος καὶ ἀπόστολος Ἰησοῦ Χριστοῦ | 1 | slave and apostle of Jesus Christ | પિતર પોતાને ઈસુ ખ્રિસ્તનો સેવક ગણાવે છે. તેને ખ્રિસ્તના પ્રેરિત તરીકેનું પદ અને અધિકાર પણ આપવામાં આવ્યા હતા . | |
6 | 2PE | 1 | 1 | yy7j | figs-explicit | τοῖς ἰσότιμον…λαχοῦσιν πίστιν | 1 | to those who have received the same precious faith | |
7 | 2PE | 1 | 1 | mbg7 | τοῖς…λαχοῦσιν | 1 | to those who have received | તમે જે પ્રાપ્ત કર્યું છે. પિતર આ પત્ર વાંચનાર સર્વ વિશ્વાસીઓને સંબોધે છે. | |
8 | 2PE | 1 | 1 | y157 | figs-exclusive | ἡμῖν | 1 | we have received | |
9 | 2PE | 1 | 2 | y7l9 | figs-explicit | χάρις…καὶ εἰρήνη πληθυνθείη | 1 | May grace and peace increase in measure | |
10 | 2PE | 1 | 2 | n59n | figs-metaphor | χάρις…καὶ εἰρήνη πληθυνθείη | 1 | May grace and peace increase | પિતર શાંતિની વાત કરે છે જાણે કે તે વસ્તુ હોય, જેને કદ કે સંખ્યામાં વધારી શકાય.(જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) |
11 | 2PE | 1 | 2 | vq19 | figs-abstractnouns | ἐν ἐπιγνώσει τοῦ Θεοῦ, καὶ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν | 1 | in the knowledge of God and of Jesus our Lord | |
12 | 2PE | 1 | 3 | ywj9 | 0 | General Information: | પિતર વિશ્વાસીઓને ઇશ્વરમય જીવન જીવવા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે. | ||
13 | 2PE | 1 | 3 | epx9 | figs-hendiadys | πρὸς ζωὴν καὶ εὐσέβειαν | 1 | for life and godliness | |
14 | 2PE | 1 | 3 | an3z | figs-inclusive | τοῦ καλέσαντος ἡμᾶς | 1 | who called us | |
15 | 2PE | 1 | 4 | m91m | δι’ ὧν | 1 | Through these | ||
16 | 2PE | 1 | 4 | f42f | γένησθε…κοινωνοὶ | 1 | you might be sharers | તમે ભાગીદાર થાઓ | |
17 | 2PE | 1 | 4 | yk7g | θείας…φύσεως | 1 | the divine nature | ઈશ્વરી સ્વભાવના | |
18 | 2PE | 1 | 4 | p2yj | figs-metaphor | ἀποφυγόντες τῆς ἐν τῷ κόσμῳ ἐν ἐπιθυμίᾳ φθορᾶς | 1 | having escaped the corruption in the world that is caused by evil desires | |
19 | 2PE | 1 | 5 | exd9 | figs-explicit | αὐτὸ τοῦτο | 1 | For this reason | |
20 | 2PE | 1 | 7 | a8ti | τὴν φιλαδελφίαν | 1 | brotherly affection | આ મિત્ર માટેનો પ્રેમ અથવા પરિવારના સદસ્યો માટેનો પ્રેમ દર્શાવાયો છે અને એમજ જે આત્મિક પરિવારના લોકો વચ્ચેના પ્રેમને -બંધુપ્રીતિને દર્શાવે છે. | |
21 | 2PE | 1 | 8 | jz77 | ταῦτα | 1 | these things | આ વિશ્વાસ, સદ્ગગુણ, જ્ઞાન, આત્મ-સંયમ, સહનશીલતા, ભક્તિભાવ, ભાઈચારો અને પ્રેમનો ઉલ્લેખ કરે છે જેનો પિતરે અગાઉની કલમોમાં પણ ઉલ્લેખ કર્યો હતો. | |
22 | 2PE | 1 | 8 | l7yj | figs-metaphor | οὐκ ἀργοὺς οὐδὲ ἀκάρπους καθίστησιν | 1 | you will not be barren or unfruitful | |
23 | 2PE | 1 | 8 | f9qm | figs-doublet | ἀργοὺς οὐδὲ ἀκάρπους | 1 | barren or unfruitful | |
24 | 2PE | 1 | 8 | ppd8 | figs-abstractnouns | εἰς τὴν τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, ἐπίγνωσιν | 1 | in the knowledge of our Lord Jesus Christ | |
25 | 2PE | 1 | 9 | gg2c | ᾧ…μὴ πάρεστιν ταῦτα | 1 | whoever lacks these things | જે વ્યક્તિની પાસે આ બાબતો નથી | |
26 | 2PE | 1 | 9 | h6fn | figs-metaphor | τυφλός ἐστιν μυωπάζων | 1 | is so nearsighted that he is blind | |
27 | 2PE | 1 | 9 | gq4d | figs-abstractnouns | τοῦ καθαρισμοῦ τῶν πάλαι αὐτοῦ ἁμαρτιῶν | 1 | he has been cleansed from his past sins | |
28 | 2PE | 1 | 10 | raa1 | figs-doublet | βεβαίαν ὑμῶν τὴν κλῆσιν καὶ ἐκλογὴν ποιεῖσθαι | 1 | make your calling and election sure | |
29 | 2PE | 1 | 10 | jcv9 | figs-metaphor | οὐ μὴ πταίσητέ | 1 | you will not stumble | |
30 | 2PE | 1 | 11 | f45v | figs-activepassive | πλουσίως ἐπιχορηγηθήσεται ὑμῖν ἡ εἴσοδος εἰς τὴν αἰώνιον βασιλείαν | 1 | there will be richly provided for you an entrance into the eternal kingdom | |
31 | 2PE | 1 | 11 | k1e4 | ἡ εἴσοδος | 1 | an entrance | પ્રવેશવાની તક | |
32 | 2PE | 1 | 12 | du69 | 0 | Connecting Statement: | યાદ કરાવવાનું અને શીખવવાનું ચાલુ રાખવાની પોતાની ફરજ વિશે પિતર વિશ્વાસીઓને કહે છે. | ||
33 | 2PE | 1 | 12 | l2kh | ἐστηριγμένους ἐν τῇ…ἀληθείᾳ | 1 | you are strong in the truth | આ બાબતોની સત્યતા પર અડગ વિશ્વાસ કરો છો | |
34 | 2PE | 1 | 13 | vmj2 | figs-metaphor | διεγείρειν ὑμᾶς ἐν ὑπομνήσει | 1 | to stir you up by way of reminder | |
35 | 2PE | 1 | 13 | ax2a | figs-metaphor | ἐφ’ ὅσον εἰμὶ ἐν τούτῳ τῷ σκηνώματι | 1 | as long as I am in this tent | |
36 | 2PE | 1 | 14 | j8f5 | figs-metaphor | ταχινή ἐστιν ἡ ἀπόθεσις τοῦ σκηνώματός μου | 1 | the putting off of my tent will be soon | |
37 | 2PE | 1 | 15 | c2iw | ἑκάστοτε, ἔχειν ὑμᾶς…τὴν τούτων μνήμην ποιεῖσθαι | 1 | you may be always able to remember these things | ||
38 | 2PE | 1 | 15 | alg8 | figs-metaphor | μετὰ τὴν ἐμὴν ἔξοδον | 1 | after my departure | |
39 | 2PE | 1 | 16 | k3rm | 0 | Connecting Statement: | પિતર વિશ્વાસીઓને પોતાના ઉપદેશ સંબંધી સમજાવવાનું ચાલુ રાખે છે અને સમજાવે છે કે શા માટે તેઓ ભરોસાપાત્ર છે. | ||
40 | 2PE | 1 | 16 | vc99 | figs-exclusive | οὐ γὰρ σεσοφισμένοις μύθοις ἐξακολουθήσαντες | 1 | For we did not follow cleverly invented myths | |
41 | 2PE | 1 | 16 | jwy8 | figs-hendiadys | τὴν…δύναμιν καὶ παρουσίαν | 1 | the power and the coming | |
42 | 2PE | 1 | 16 | zs6v | τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ…παρουσίαν | 1 | the coming of our Lord Jesus Christ | શક્ય અર્થો 1) પ્રભુ ઇસુ નું બીજું આગમન જે ભવિષ્યમાં થવાનું છે તે અથવા 2) પ્રભુ ઇસુ નું પ્રથમ આગમન. | |
43 | 2PE | 1 | 16 | v4kd | figs-inclusive | τοῦ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ | 1 | our Lord Jesus Christ | |
44 | 2PE | 1 | 17 | m33h | figs-activepassive | φωνῆς ἐνεχθείσης αὐτῷ…ὑπὸ τῆς Μεγαλοπρεποῦς Δόξης | 1 | when a voice was brought to him by the Majestic Glory | |
45 | 2PE | 1 | 17 | yd8g | figs-metonymy | τῆς Μεγαλοπρεποῦς Δόξης | 1 | the Majestic Glory saying | |
46 | 2PE | 1 | 18 | ezn2 | figs-exclusive | ταύτην τὴν φωνὴν ἡμεῖς ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν | 1 | We ourselves heard this voice brought from heaven | |
47 | 2PE | 1 | 18 | chy4 | ταύτην τὴν φωνὴν…ἠκούσαμεν ἐξ οὐρανοῦ, ἐνεχθεῖσαν | 1 | heard this voice brought from heaven | આકાશમાંથી બોલનારની વાણી સાંભળી | |
48 | 2PE | 1 | 18 | mlm9 | σὺν αὐτῷ, ὄντες | 1 | we were with him | અમે ઈસુની સાથે હતા | |
49 | 2PE | 1 | 19 | km3l | 0 | General Information: | પિતર વિશ્વાસીઓને જુઠા શિક્ષકો-ઉપદેશકો વિશે સાવધ કરવાનું શરુ કરે છે. | ||
50 | 2PE | 1 | 19 | h498 | figs-explicit | καὶ ἔχομεν βεβαιότερον τὸν προφητικὸν λόγον | 1 | For we have this prophetic word made more sure | |
51 | 2PE | 1 | 19 | z3na | figs-inclusive | καὶ ἔχομεν | 1 | For we have | |
52 | 2PE | 1 | 19 | l7zq | figs-explicit | βεβαιότερον τὸν προφητικὸν λόγον | 1 | this prophetic word made | |
53 | 2PE | 1 | 19 | sjd3 | ᾧ καλῶς ποιεῖτε προσέχοντες | 1 | you do well to pay attention to it | પિતર વિશ્વાસીઓને પ્રબોધકોના સંદેશ પર મન લગાડવા સૂચના આપે છે. | |
54 | 2PE | 1 | 19 | xt8i | figs-simile | ὡς λύχνῳ φαίνοντι ἐν αὐχμηρῷ τόπῳ, ἕως οὗ ἡμέρα διαυγάσῃ | 1 | as to a lamp shining in a dark place, until the day dawns | પિતર પ્રબોધવાણીને દીવા સાથે સરખાવે છે જે સવારમાં અજવાળુ થાય ત્યાં સુધી અંધકારમાં પ્રકાશ આપે છે. સવાર થવી એ ખ્રિસ્તના આવવાની બાબતને રજૂ કરે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-simile]]) |
55 | 2PE | 1 | 19 | kc3l | figs-metaphor | φωσφόρος ἀνατείλῃ ἐν ταῖς καρδίαις ὑμῶν | 1 | the morning star rises in your hearts | |
56 | 2PE | 1 | 19 | bl8s | φωσφόρος | 1 | the morning star | ||
57 | 2PE | 1 | 20 | wcn9 | τοῦτο πρῶτον γινώσκοντες | 1 | Above all, you must understand | સૌથી મહત્વનું, જે તમારે સમજવાની જરૂર છે | |
58 | 2PE | 1 | 20 | s4k2 | προφητεία…ἰδίας ἐπιλύσεως οὐ γίνεται | 1 | no prophecy comes from someone's own interpretation | શક્ય અર્થો 1) પ્રબોધકોએ ભવિષ્યવાણીઓ તેમના પોતાના માટે કરી ન હતી અથવા 2) ભવિષ્યવાણીઓ સમજવા માટે લોકોએ પવિત્ર આત્મા પર આધાર રાખવો જરૂરી છે અથવા 3) વિશ્વાસીઓના આખા ખ્રિસ્તી સમુદાયની મદદ વડે લોકોએ ભવિષ્યવાણીઓનું અર્થઘટન કરવું જોઈએ. | |
59 | 2PE | 1 | 21 | mh2s | figs-metaphor | ὑπὸ Πνεύματος Ἁγίου φερόμενοι, ἐλάλησαν ἀπὸ Θεοῦ ἄνθρωποι | 1 | men spoke from God when they were carried along by the Holy Spirit | |
60 | 2PE | 2 | intro | mv79 | 0 | ||||
61 | 2PE | 2 | 1 | us8u | 0 | General Information: | પિતર ખોટા ઉપદેશકો/શિક્ષકો વિશે વિશ્વાસીઓને સાવધાન કરે છે. | ||
62 | 2PE | 2 | 1 | l2cg | ἐγένοντο…ψευδοπροφῆται ἐν τῷ λαῷ…καὶ ἐν ὑμῖν ἔσονται ψευδοδιδάσκαλοι | 1 | False prophets came to the people, and false teachers will also come to you | જે રીતે ખોટા પ્રબોધકોએ ઇઝરાયલીઓને તેમના શબ્દો વડે છેતર્યા તે જ રીતે ખોટા ઉપદેશકો ખ્રિસ્ત વિષે જૂઠું શિક્ષણ આપશે. | |
63 | 2PE | 2 | 1 | tbz8 | αἱρέσεις ἀπωλείας | 1 | destructive heresies | ||
64 | 2PE | 2 | 1 | g99z | figs-metaphor | τὸν ἀγοράσαντα αὐτοὺς Δεσπότην | 1 | the master who bought them | |
65 | 2PE | 2 | 2 | z53e | ταῖς ἀσελγείαις | 1 | sensuality | અનૈતિક જાતિય વ્યવ્હાર | |
66 | 2PE | 2 | 2 | nzx7 | figs-activepassive | ἡ ὁδὸς τῆς ἀληθείας βλασφημηθήσεται | 1 | the way of truth will be blasphemed | |
67 | 2PE | 2 | 3 | dl1k | πλαστοῖς λόγοις ὑμᾶς ἐμπορεύσονται | 1 | exploit you with deceptive words | તમને જૂઠ્ઠી વાતો કહીને તમારી પાસેથી નાણાં પડાવી લેશે. | |
68 | 2PE | 2 | 3 | k359 | figs-personification | οἷς τὸ κρίμα…οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει | 1 | their condemnation has not been idle, and their destruction is not asleep | |
69 | 2PE | 2 | 3 | c57u | figs-doublenegatives | οἷς τὸ κρίμα…οὐκ ἀργεῖ, καὶ ἡ ἀπώλεια αὐτῶν οὐ νυστάζει | 1 | their condemnation has not been idle, and their destruction is not asleep | |
70 | 2PE | 2 | 4 | s115 | 0 | Connecting Statement: | પિતર એવા લોકોનો નમૂનો આપે છે જેમણે ઈશ્વર વિરુદ્ધ કાર્ય કર્યું હતું અને તેઓએ જે કર્યું તેના કારણે ઈશ્વરે તેઓને સજા કરી હતી. | ||
71 | 2PE | 2 | 4 | pr13 | οὐκ ἐφείσατο | 1 | did not spare | સજામાંથી બચ્યા નહિ અથવા “સજા પામ્યા” | |
72 | 2PE | 2 | 4 | b54v | translate-names | ταρταρώσας | 1 | he handed them down to Tartarus | |
73 | 2PE | 2 | 4 | h7uj | figs-activepassive | σειροῖς ζόφου…τηρουμένους | 1 | to be kept in chains of lower darkness | |
74 | 2PE | 2 | 4 | uzy2 | figs-metaphor | σειροῖς ζόφου | 1 | in chains of lower darkness | |
75 | 2PE | 2 | 4 | c2ak | εἰς κρίσιν | 1 | until the judgment | જ્યારે ઈશ્વર પ્રત્યેક વ્યક્તિનો ન્યાય કરશે તે ન્યાયકરણના દિવસને આ સૂચવે છે. | |
76 | 2PE | 2 | 5 | hpv7 | figs-metonymy | ἀρχαίου κόσμου οὐκ ἐφείσατο | 1 | he did not spare the ancient world | |
77 | 2PE | 2 | 5 | iw5v | ὄγδοον, Νῶε…ἐφύλαξεν | 1 | he preserved Noah ... along with seven others | જ્યારે ઈશ્વરે પ્રાચીન જગતના બાકીના લોકોનો નાશ કર્યો ત્યારે આપણાં પૂર્વજ નુહ અને બીજા સાત લોકોનો નાશ કર્યો નહીં. | |
78 | 2PE | 2 | 6 | gp3e | πόλεις Σοδόμων καὶ Γομόρρας τεφρώσας | 1 | reduced the cities of Sodom and Gomorrah to ashes | સદોમ અને ગમોરાહના શહેરોને અગ્નિથી બાળી નાખીને રાખ કરવામાં આવ્યા | |
79 | 2PE | 2 | 6 | reg3 | καταστροφῇ κατέκρινεν | 1 | condemned them to destruction | ||
80 | 2PE | 2 | 6 | hgt7 | ὑπόδειγμα μελλόντων ἀσεβέσιν | 1 | as an example of what is to happen to the ungodly | અન્ય જેઓ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તેઓનું શું થશે તે માટે સદોમ અને ગમોરાહ એક નમૂનો અને ચેતવણી પૂરી પાડે છે. | |
81 | 2PE | 2 | 7 | fm1p | 0 | Connecting Statement: | પિતર લોતનો નમૂનો આપે છે, જેને ઈશ્વરે સજા પામેલાઓમાંથી બચાવ્યો હતો. | ||
82 | 2PE | 2 | 7 | k79d | τῆς τῶν ἀθέσμων ἐν ἀσελγείᾳ ἀναστροφῆς | 1 | the sensual behavior of lawless people | લોકોના અનૈતિક આચરણો જે ઈશ્વરના નિયમનો ભંગ કરે છે. | |
83 | 2PE | 2 | 8 | b1ba | ὁ δίκαιος | 1 | that righteous man | આ લોતનો ઉલ્લેખ કરે છે | |
84 | 2PE | 2 | 8 | hpi4 | figs-synecdoche | ψυχὴν δικαίαν…ἐβασάνιζεν | 1 | was tormented in his righteous soul | |
85 | 2PE | 2 | 10 | skh8 | 0 | Connecting Statement: | પિતર અધર્મી માણસની લાક્ષણિક્તાઓ વિશે વાત શરૂ કરે છે. | ||
86 | 2PE | 2 | 10 | c9e5 | μάλιστα | 1 | This is especially true | ||
87 | 2PE | 2 | 10 | eb1k | τοὺς…σαρκὸς ἐν ἐπιθυμίᾳ μιασμοῦ πορευομένους | 1 | those who continue in the corrupt desires of the flesh | ||
88 | 2PE | 2 | 10 | axr4 | κυριότητος καταφρονοῦντας | 1 | despise authority | ||
89 | 2PE | 2 | 10 | n7n8 | figs-metonymy | κυριότητος | 1 | authority | |
90 | 2PE | 2 | 10 | esb2 | αὐθάδεις | 1 | self-willed | તેઓ જે ચાહે તે કરે | |
91 | 2PE | 2 | 10 | s7l1 | δόξας | 1 | the glorious ones | આ શબ્દસમૂહ દૂતો અથવા રાક્ષસો જેવા આત્મિક જીવોનો ઉલ્લેખ કરે છે. | |
92 | 2PE | 2 | 11 | u2jk | ἰσχύϊ καὶ δυνάμει μείζονες | 1 | greater strength and power | જૂઠ્ઠા શિક્ષકો કરતાં વધારે શક્તિ અને સામર્થ્ય. | |
93 | 2PE | 2 | 11 | v1qt | οὐ φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν | 1 | they do not bring insulting judgments against them | ||
94 | 2PE | 2 | 11 | zi6p | figs-metaphor | φέρουσιν κατ’ αὐτῶν…βλάσφημον κρίσιν | 1 | bring insulting judgments against them | દૂતો તેઓ પર આરોપ મૂકી શકે છે તેના દ્વારા એમ કહે છે કે તેઓ આરોપોનો હથિયાર તરીકે ઉપયોગ કરીને તેમની પર હુમલો કરી શકે છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) |
95 | 2PE | 2 | 12 | y4bl | figs-metaphor | οὗτοι…ὡς ἄλογα ζῷα, γεγεννημένα φυσικὰ εἰς ἅλωσιν καὶ φθοράν | 1 | these unreasoning animals are naturally made for capture and destruction. | |
96 | 2PE | 2 | 12 | ipd4 | ἐν οἷς ἀγνοοῦσιν βλασφημοῦντες | 1 | They do not know what they insult | તેઓ જાણતા કે સમજતા નથી એવી દુષ્ટતા ઉચ્ચારશે. | |
97 | 2PE | 2 | 12 | jw8d | figs-activepassive | φθαρήσονται | 1 | They will be destroyed | સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર તેઓનો નાશ કરશે” (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-activepassive]]) |
98 | 2PE | 2 | 13 | p7g7 | figs-irony | ἀδικούμενοι μισθὸν ἀδικίας | 1 | They will receive the reward of their wrongdoing | |
99 | 2PE | 2 | 13 | e62s | τὴν ἐν ἡμέρᾳ τρυφήν | 1 | luxury during the day | ||
100 | 2PE | 2 | 13 | u1rc | figs-metaphor | σπίλοι καὶ μῶμοι | 1 | They are stains and blemishes | |
101 | 2PE | 2 | 14 | v7t4 | figs-metonymy | ὀφθαλμοὺς ἔχοντες μεστοὺς μοιχαλίδος | 1 | They have eyes full of adultery | |
102 | 2PE | 2 | 14 | a22r | ἀκαταπαύστους ἁμαρτίας | 1 | they are never satisfied with sin | જો કે તેઓ પોતાની વાસનાઓ તૃપ્ત કરવા માટે પાપ કરે છે, પણ જે પાપ તેઓ કરે છે તેનાથી કદાપિ સંતુષ્ટ થતા નથી. | |
103 | 2PE | 2 | 14 | wt89 | figs-synecdoche | δελεάζοντες ψυχὰς ἀστηρίκτους | 1 | They entice unstable souls | |
104 | 2PE | 2 | 14 | c55u | figs-metonymy | καρδίαν γεγυμνασμένην πλεονεξίας | 1 | hearts trained in covetousness | |
105 | 2PE | 2 | 15 | et62 | καταλειπόντες εὐθεῖαν ὁδὸν, ἐπλανήθησαν ἐξακολουθήσαντες | 1 | They have abandoned the right way and have wandered off to follow | આ જૂઠ્ઠા શિક્ષકો ખરો માર્ગ છોડીને પોતે ભટકી ગયા છે. જૂઠ્ઠા શિક્ષકોએ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાનું નકાર્યું છે કારણ કે જે સત્ય છે તેને તેઓએ ધિક્કાર્યું છે. | |
106 | 2PE | 2 | 15 | ky5q | figs-metaphor | εὐθεῖαν ὁδὸν | 1 | the right way | યોગ્ય વર્તન કે જે ઈશ્વરને મહિમા આપે છે તેના વિશે કહેલ છે કે તે એક અનુસરવાનો માર્ગ હતો/પાછળ ચાલવાનો માર્ગ હતો. |
107 | 2PE | 2 | 16 | z37w | figs-abstractnouns | ἔλεγξιν…ἔσχεν | 1 | he obtained a rebuke | |
108 | 2PE | 2 | 16 | g9dr | ὑποζύγιον ἄφωνον ἐν ἀνθρώπου φωνῇ φθεγξάμενον | 1 | a mute donkey speaking in a human voice | ગધેડું જે સામન્યરીતે બોલવા માટે અસમર્થ છે તે માણસની જેમ બોલ્યું. | |
109 | 2PE | 2 | 16 | tf38 | figs-metonymy | ἐκώλυσεν τὴν τοῦ προφήτου παραφρονίαν | 1 | stopped the prophet's insanity | ઈશ્વરે ગધેડાનો ઉપયોગ કરીને પ્રબોધકના મૂર્ખાઇ ભરેલ વર્તનને અટકાવ્યું. |
110 | 2PE | 2 | 17 | t137 | figs-metaphor | οὗτοί εἰσιν πηγαὶ ἄνυδροι | 1 | These men are springs without water | |
111 | 2PE | 2 | 17 | hzu1 | figs-metaphor | ὁμίχλαι ὑπὸ λαίλαπος ἐλαυνόμεναι | 1 | mists driven by a storm | જ્યારે લોકો ગરજતાં વાદળો જુએ છે, ત્યારે તેઓ વરસાદની અપેક્ષા રાખે છે. જ્યારે તોફાનમાં પવન ફૂંકાય છે ત્યારે તે વરસાદ પડે તે પહેલાંના વાદળોને દૂર ફેંકી દે છે, તેથી લોકો હતાશ થઈ જાય છે. તેવી જ રીતે, જૂઠ્ઠા શિક્ષકો, જો કે તેઓ ઘણાં વચનો આપે છે પણ તેઓ તે પ્રમાણે કરવાને અસમર્થ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) |
112 | 2PE | 2 | 17 | xe3y | figs-activepassive | οἷς ὁ ζόφος τοῦ σκότους τετήρηται | 1 | The gloom of thick darkness is reserved for them | |
113 | 2PE | 2 | 18 | cxt8 | ὑπέρογκα…ματαιότητος φθεγγόμενοι | 1 | They speak with vain arrogance | તેઓ છટાદાર શબ્દોનો ઉપયોગ કરે છે પણ અર્થહીન છે. | |
114 | 2PE | 2 | 18 | f8tg | δελεάζουσιν ἐν ἐπιθυμίαις σαρκὸς ἀσελγείαις | 1 | They entice people through the lusts of the flesh | તેઓ દૈહિક વાસનાઓને ઉકસાવીને લોકોને વ્યભિચાર અને પાપમાં રચ્યાપચ્યા રાખે છે. | |
115 | 2PE | 2 | 18 | nks3 | figs-explicit | τοὺς ὀλίγως ἀποφεύγοντας τοὺς ἐν πλάνῃ ἀναστρεφομένους | 1 | people who try to escape from those who live in error | |
116 | 2PE | 2 | 18 | jec8 | figs-metaphor | τοὺς ὀλίγως ἀποφεύγοντας | 1 | people who try to escape | પિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) |
117 | 2PE | 2 | 19 | uyw6 | figs-metaphor | ἐλευθερίαν αὐτοῖς ἐπαγγελλόμενοι, αὐτοὶ δοῦλοι ὑπάρχοντες τῆς φθορᾶς | 1 | They promise freedom to them, but they themselves are slaves of corruption | |
118 | 2PE | 2 | 19 | v5tt | figs-metaphor | ἐλευθερίαν…ἐπαγγελλόμενοι…δοῦλοι…τῆς φθορᾶς | 1 | promise freedom ... slaves of corruption | પિતર એવા લોકો વિશે વાત કરે છે કે જેઓ પાપના ગુલામ બનીને પાપી જીવન જીવે છે તેમને આ બંધનમાથી મુક્ત કરવાની જરૂર છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]]) |
119 | 2PE | 2 | 19 | b79v | figs-metaphor | ᾧ γάρ τις ἥττηται, τούτῳ δεδούλωται | 1 | For a man is a slave to whatever overcomes him | |
120 | 2PE | 2 | 20 | d6ra | 0 | Connecting Statement: | “તેઓ” અને “તેઓની” શબ્દ જૂઠ્ઠા શિક્ષકોનો ઉલ્લેખ કરે છે જે 12-19 કલમોમાં પિતર જણાવે છે. | ||
121 | 2PE | 2 | 20 | q96i | εἰ…ἀποφυγόντες…δὲ πάλιν ἐμπλακέντες ἡττῶνται, γέγονεν…τὰ ἔσχατα χείρονα τῶν πρώτων | 1 | If they have escaped ... and are again entangled ... and overcome, the last state has become worse ... than the first | ||
122 | 2PE | 2 | 20 | lu22 | figs-metonymy | τὰ μιάσματα τοῦ κόσμου | 1 | the corruption of the world | |
123 | 2PE | 2 | 20 | bi73 | figs-abstractnouns | ἐν ἐπιγνώσει τοῦ Κυρίου…καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ | 1 | through the knowledge of the Lord and Savior Jesus Christ | |
124 | 2PE | 2 | 20 | d42g | γέγονεν αὐτοῖς τὰ ἔσχατα χείρονα τῶν πρώτων | 1 | the last state has become worse for them than the first | તેઓની પરિસ્થિતી પહેલાના કરતાં વધારે ખરાબ થશે. | |
125 | 2PE | 2 | 21 | pm7b | figs-metaphor | τὴν ὁδὸν τῆς δικαιοσύνης | 1 | the way of righteousness | |
126 | 2PE | 2 | 21 | ic3c | figs-metaphor | ὑποστρέψαι ἐκ τῆς…ἁγίας ἐντολῆς | 1 | turn away from the holy commandment | |
127 | 2PE | 2 | 21 | blr5 | figs-activepassive | τῆς παραδοθείσης αὐτοῖς ἁγίας ἐντολῆς | 1 | the holy commandment delivered to them | |
128 | 2PE | 2 | 22 | hqr3 | συμβέβηκεν αὐτοῖς τὸ τῆς ἀληθοῦς παροιμίας | 1 | This proverb is true for them | ||
129 | 2PE | 2 | 22 | h42r | writing-proverbs | κύων ἐπιστρέψας ἐπὶ τὸ ἴδιον ἐξέραμα, καί, ὗς λουσαμένη, εἰς κυλισμὸν βορβόρου | 1 | A dog returns to its own vomit, and a washed pig returns to the mud | |
130 | 2PE | 3 | intro | c1id | 0 | ||||
131 | 2PE | 3 | 1 | n92f | 0 | General Information: | પિતર અંતિમ દિવસો વિશે કહેવાનું શરૂ કરે છે. | ||
132 | 2PE | 3 | 1 | gc3m | figs-metaphor | διεγείρω ὑμῶν…τὴν εἰλικρινῆ διάνοιαν | 1 | to stir up your sincere mind | |
133 | 2PE | 3 | 2 | gxj7 | figs-activepassive | τῶν προειρημένων ῥημάτων, ὑπὸ τῶν ἁγίων προφητῶν | 1 | the words spoken in the past by the holy prophets | |
134 | 2PE | 3 | 2 | yhi7 | figs-activepassive | τῆς τῶν ἀποστόλων ὑμῶν ἐντολῆς τοῦ Κυρίου καὶ Σωτῆρος | 1 | the command of our Lord and Savior given through your apostles | |
135 | 2PE | 3 | 3 | lm1a | τοῦτο πρῶτον γινώσκοντες | 1 | Know this first | આને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ તરીકે જાણો. જુઓ [2 પિતર 1:20] (../ 01 / 20.md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું. | |
136 | 2PE | 3 | 3 | znh2 | figs-explicit | κατὰ τὰς ἰδίας ἐπιθυμίας αὐτῶν πορευόμενοι | 1 | proceed according to their own desires | |
137 | 2PE | 3 | 3 | hl23 | πορευόμενοι | 1 | proceed | કાર્ય, વર્તવું | |
138 | 2PE | 3 | 4 | zrj7 | figs-rquestion | ποῦ ἐστιν ἡ ἐπαγγελία τῆς παρουσίας αὐτοῦ | 1 | Where is the promise of his return? | |
139 | 2PE | 3 | 4 | t6hl | figs-euphemism | οἱ πατέρες ἐκοιμήθησαν | 1 | our fathers fell asleep | |
140 | 2PE | 3 | 4 | c2en | figs-hyperbole | πάντα οὕτως διαμένει ἀπ’ ἀρχῆς κτίσεως | 1 | all things have stayed the same, since the beginning of creation | |
141 | 2PE | 3 | 4 | yue7 | figs-abstractnouns | ἀπ’ ἀρχῆς κτίσεως | 1 | since the beginning of creation | |
142 | 2PE | 3 | 5 | mku9 | figs-activepassive | οὐρανοὶ ἦσαν ἔκπαλαι, καὶ γῆ…συνεστῶσα τῷ τοῦ Θεοῦ λόγῳ | 1 | the heavens and the earth came to exist ... long ago, by God's command | |
143 | 2PE | 3 | 5 | s77f | ἐξ ὕδατος καὶ δι’ ὕδατος συνεστῶσα | 1 | came to exist out of water and through water | આનો અર્થ એ થયો કે જમીન પાણીમાંથી ઉપર આવે તે માટે ઈશ્વરે બધાં પાણીને ભેગા કર્યા જેથી જમીન દેખાય. | |
144 | 2PE | 3 | 6 | jh4r | δι’ ὧν | 1 | through these things | ||
145 | 2PE | 3 | 6 | nyb7 | figs-activepassive | ὁ τότε κόσμος ὕδατι κατακλυσθεὶς ἀπώλετο | 1 | the world of that time was destroyed, being flooded with water | |
146 | 2PE | 3 | 7 | b2in | figs-activepassive | οἱ…οὐρανοὶ καὶ ἡ γῆ, τῷ αὐτῷ λόγῳ τεθησαυρισμένοι εἰσὶν, πυρὶ | 1 | the heavens and the earth are reserved for fire by that same command | |
147 | 2PE | 3 | 7 | e673 | τῷ αὐτῷ λόγῳ | 1 | that same command | ||
148 | 2PE | 3 | 7 | jl5d | figs-activepassive | τηρούμενοι εἰς ἡμέραν κρίσεως | 1 | They are reserved for the day of judgment | |
149 | 2PE | 3 | 7 | y3gg | figs-abstractnouns | εἰς ἡμέραν κρίσεως καὶ ἀπωλείας τῶν ἀσεβῶν ἀνθρώπων | 1 | for the day of judgment and the destruction of the ungodly people | |
150 | 2PE | 3 | 8 | s5cy | μὴ λανθανέτω ὑμᾶς | 1 | It should not escape your notice | ||
151 | 2PE | 3 | 8 | enh9 | ὅτι μία ἡμέρα παρὰ Κυρίῳ ὡς χίλια ἔτη | 1 | that one day with the Lord is like a thousand years | પ્રભુની નજરમાં, હજાર વર્ષો એક દિવસના જેવા છે | |
152 | 2PE | 3 | 9 | zv9m | οὐ βραδύνει Κύριος τῆς ἐπαγγελίας | 1 | The Lord does not move slowly concerning his promises | પ્રભુ તેમના વચનો પરિપૂર્ણ કરવામાં વિલંબ કરતા નથી | |
153 | 2PE | 3 | 9 | dzq8 | ὥς τινες βραδύτητα ἡγοῦνται | 1 | as some consider slowness to be | કેટલાક લોકો એમ માને છે કે ઈશ્વર તેમના વચનો પૂરા કરવામાં વિલંબ કરે છે કારણ કે તેઓનો સમય વિશેનો દ્રષ્ટિકોણ ઈશ્વર કરતાં અલગ છે. | |
154 | 2PE | 3 | 10 | w6ma | δὲ | 1 | However | જો કે ઈશ્વર ધીરજ રાખે છે અને લોકો પસ્તાવો કરે એવું ઈચ્છે છે, તે ખરેખર પાછા આવશે અને ન્યાય કરશે. | |
155 | 2PE | 3 | 10 | c5m1 | figs-personification | ἥξει…ἡμέρα Κυρίου ὡς κλέπτης | 1 | the day of the Lord will come as a thief | પિતર એ દિવસની વાત કરે છે જ્યારે ઈશ્વર દરેકનો ન્યાય કરશે જેમ કે ચોર અણધાર્યા સમયે આવે છે તેમ તે આવીને લોકોને લઈ જશે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-personification]] અને [[rc://gu/ta/man/translate/figs-simile]]) |
156 | 2PE | 3 | 10 | k31z | οἱ οὐρανοὶ…παρελεύσονται | 1 | The heavens will pass away | આકાશો જતા રહેશે/અદ્ર્શ્ય થઇ જશે | |
157 | 2PE | 3 | 10 | z32k | figs-activepassive | στοιχεῖα…καυσούμενα λυθήσεται | 1 | The elements will be burned with fire | |
158 | 2PE | 3 | 10 | zgd3 | στοιχεῖα | 1 | The elements | શક્ય અર્થો 1) સ્વર્ગીય શરીર, જેમ કે સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અથવા 2) જે વસ્તુઓ દ્વારા સ્વર્ગ અને પૃથ્વી રચાય છે, જેમકે જમીન, હવા, આગ અને પાણી. | |
159 | 2PE | 3 | 10 | j1gj | figs-activepassive | γῆ καὶ τὰ ἐν αὐτῇ ἔργα εὑρεθήσεται | 1 | the earth and the deeds in it will be revealed | |
160 | 2PE | 3 | 11 | buq4 | 0 | Connecting Statement: | પિતર વિશ્વાસીઓને કહેવાનું શરૂ કરે છે કે પ્રભુના દિવસની રાહ જોતાં જોતાં તેઓએ કઈ રીતે જીવવું જોઈએ. | ||
161 | 2PE | 3 | 11 | nq63 | figs-activepassive | τούτων οὕτως πάντων λυομένων | 1 | Since all these things will be destroyed in this way | |
162 | 2PE | 3 | 11 | t8wx | figs-rquestion | ποταποὺς δεῖ ὑπάρχειν? | 1 | what kind of people should you be? | |
163 | 2PE | 3 | 12 | rq9g | figs-activepassive | οὐρανοὶ πυρούμενοι, λυθήσονται, καὶ στοιχεῖα καυσούμενα, τήκεται | 1 | the heavens will be destroyed by fire, and the elements will be melted in great heat | |
164 | 2PE | 3 | 12 | v15i | στοιχεῖα | 1 | the elements | શક્ય અર્થો 1) આકાશી શરીર, જેમ કે સૂર્ય, ચંદ્ર, અને તારાઓ અથવા 2) વસ્તુઓ કે જે સ્વર્ગ અને પૃથ્વીને બનાવે છે, જેમ કે જમીન, હવા, આગ અને પાણી. અગાઉનું અનુવાદ 2 પિત 3:10. | |
165 | 2PE | 3 | 13 | df3v | figs-personification | ἐν οἷς δικαιοσύνη κατοικεῖ | 1 | where righteousness will dwell | |
166 | 2PE | 3 | 14 | fj1l | figs-activepassive | σπουδάσατε ἄσπιλοι καὶ ἀμώμητοι αὐτῷ εὑρεθῆναι ἐν εἰρήνῃ | 1 | do your best to be found spotless and blameless before him, in peace | |
167 | 2PE | 3 | 14 | s141 | figs-doublet | ἄσπιλοι καὶ ἀμώμητοι | 1 | spotless and blameless | |
168 | 2PE | 3 | 14 | byr8 | figs-metaphor | ἄσπιλοι | 1 | spotless | અહિયા આ બાબત નિર્દોષતાને દર્શાવે છે |
169 | 2PE | 3 | 15 | g35u | figs-explicit | τὴν τοῦ Κυρίου ἡμῶν μακροθυμίαν, σωτηρίαν ἡγεῖσθε | 1 | consider the patience of our Lord to be salvation | |
170 | 2PE | 3 | 15 | nnd7 | figs-activepassive | κατὰ τὴν δοθεῖσαν αὐτῷ σοφίαν | 1 | according to the wisdom that was given to him | |
171 | 2PE | 3 | 16 | wil1 | ἐν πάσαις ταῖς ἐπιστολαῖς, λαλῶν…περὶ τούτων | 1 | Paul speaks of these things in all his letters | પાઉલ તેના પત્રમાં જણાવે છે કે ઈશ્વરની ધીરજ આપણને તારણ પામવા તરફ દોરી જાય છે. | |
172 | 2PE | 3 | 16 | z4cj | ἐν αἷς ἐστιν δυσνόητά τινα | 1 | in which there are things that are difficult to understand | પાઉલના પત્રમાં ઘણી બાબતો એવી છે જે સમજવામાં અઘરી છે. | |
173 | 2PE | 3 | 16 | dt6r | ἃ οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι στρεβλοῦσιν | 1 | Ignorant and unstable men distort these things | અજ્ઞાન અને અસ્થિર પુરુષો પાઉલના પત્રોમાં જે બાબતો સમજવા માટે અઘરી છે તેનું ખોટુ અર્થઘટન કરે છે. | |
174 | 2PE | 3 | 16 | giz1 | οἱ ἀμαθεῖς καὶ ἀστήρικτοι | 1 | Ignorant and unstable | અજ્ઞાન અને અસ્થિર. આ પુરુષોને કેવી રીતે યોગ્ય અર્થઘટન કરવું તે શીખવવામાં આવ્યું નથી અને સુવાર્તાના સત્યમાં સ્થાપિત થયા નથી. | |
175 | 2PE | 3 | 16 | sh4j | πρὸς τὴν ἰδίαν αὐτῶν ἀπώλειαν | 1 | to their own destruction | તેઓનો પોતાનો જ નાશ થાય છે. | |
176 | 2PE | 3 | 17 | kn3d | 0 | Connecting Statement: | પિતર અંતમાં વિશ્વાસીઓને સૂચના આપીને પત્ર સમાપ્ત કરે છે. | ||
177 | 2PE | 3 | 17 | t1gd | ὑμεῖς…προγινώσκοντες | 1 | since you know about these things | આ બાબતો ઈશ્વરની ધીરજ અને આ જૂઠ્ઠા શિક્ષકોના ઉપદેશોની સત્યતાનો ઉલ્લેખ કરે છે. | |
178 | 2PE | 3 | 17 | z54q | φυλάσσεσθε | 1 | guard yourselves | પોતાનું રક્ષણ કરો | |
179 | 2PE | 3 | 17 | h2ik | figs-metaphor | ἵνα μὴ τῇ τῶν ἀθέσμων πλάνῃ συναπαχθέντες | 1 | so that you are not led astray by the deceit of lawless people | |
180 | 2PE | 3 | 17 | w3sp | figs-metaphor | ἐκπέσητε τοῦ ἰδίου στηριγμοῦ | 1 | you lose your own faithfulness | |
181 | 2PE | 3 | 18 | lk3c | figs-metaphor | αὐξάνετε…ἐν χάριτι, καὶ γνώσει τοῦ Κυρίου ἡμῶν καὶ Σωτῆρος, Ἰησοῦ Χριστοῦ | 1 | grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ |