gu_tn/gu_tn_58-PHM.tsv

32 KiB
Raw Permalink Blame History

1BookChapterVerseIDSupportReferenceOrigQuoteOccurrenceGLQuoteOccurrenceNote
2PHMfrontintrosz2w0
3PHM11sg4ffigs-you0General Information:
4PHM11niq3figs-exclusiveΠαῦλος, δέσμιος Χριστοῦ Ἰησοῦ, καὶ Τιμόθεος, ὁ ἀδελφὸς; Φιλήμονι1Paul, a prisoner of Christ Jesus, and the brother Timothy to Philemon
5PHM11cgs4δέσμιος Χριστοῦ Ἰησοῦ1a prisoner of Christ Jesus

ખ્રિસ્ત ઈસુને સારું બંદીવાન. જે લોકો પાઉલના ઉપદેશનો વિરોધ કરતાં હતા તેઓએ પાઉલને જેલમાં પુરવા દ્વારા તેને શિક્ષા કરી હતી.

6PHM11sv3pὁ ἀδελφὸς1brother

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તી વ્યક્તિ એમ થાય છે.

7PHM11r3l9figs-exclusiveτῷ ἀγαπητῷ…ἡμῶν1our dear friend
8PHM11ww3lκαὶ…συνεργῷ1and fellow worker

જે, આપણી સમાન, સુવાર્તાને ફેલાવાનું કાર્ય કરે છે

9PHM12e8sufigs-exclusiveτῇ ἀδελφῇ…τῷ συνστρατιώτῃ ἡμῶν1our sister ... our fellow soldier
10PHM12zh5ctranslate-namesἈπφίᾳ, τῇ ἀδελφῇ1Apphia our sister
11PHM12sq44translate-namesἈρχίππῳ1Archippus

તે ફિલેમોન સાથેના મંડળીમાંના એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

12PHM12mnn5figs-metaphorτῷ συνστρατιώτῃ ἡμῶν1our fellow soldier
13PHM13r4nqχάρις ὑμῖν καὶ εἰρήνη, ἀπὸ Θεοῦ Πατρὸς ἡμῶν καὶ Κυρίου ἡμῶν Ἰησοῦ Χριστοῦ1May grace be to you and peace from God our Father and the Lord Jesus Christ

ઈશ્વર આપણાં પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો. આ એક આશીર્વાદ છે.

14PHM13e5z8figs-inclusiveΘεοῦ Πατρὸς ἡμῶν1God our Father
15PHM13lh8aguidelines-sonofgodprinciplesΠατρὸς ἡμῶν1our Father

આ શીર્ષક, ઈશ્વર માટેનું મહત્વનું શીર્ષક છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/guidelines-sonofgodprinciples]])

16PHM14kh5lfigs-inclusive0General Information:
17PHM16t54lἡ κοινωνία τῆς πίστεώς σου1the fellowship of your faith

તારું અમારી સાથે મળીને કામ કરવું

18PHM16pxw1ἐνεργὴς γένηται ἐν ἐπιγνώσει παντὸς ἀγαθοῦ1be effective for the knowledge of everything good

જે સારું છે તે જાણવામાં પરિણમે છે

19PHM16n25eεἰς Χριστόν1in Christ

ખ્રિસ્તને કારણે

20PHM17aq4gfigs-metonymyτὰ σπλάγχνα τῶν ἁγίων ἀναπέπαυται διὰ σοῦ1the hearts of the saints have been refreshed by you
21PHM17m5ipσοῦ, ἀδελφέ1you, brother
22PHM18ayy10Connecting Statement:

પાઉલ તેની અરજ અને તેના પત્ર લખવાના કારણને જણાવવાનું શરૂ કરે છે.

23PHM18fd84πολλὴν ἐν Χριστῷ παρρησίαν1all the boldness in Christ
24PHM19l9fhδιὰ τὴν ἀγάπην1yet because of love
25PHM110lsr60General Information:

ઓનેસિમસ એક પુરુષનું નામ છે. દેખીતી રીતે તે ફિલેમોનનો ગુલામ હતો અને કંઈક ચોરીને ભાગી ગયો હતો.

26PHM110m6fwfigs-metaphorτοῦ ἐμοῦ τέκνου…Ὀνήσιμον1my child Onesimus
27PHM110dj9htranslate-namesὈνήσιμον1Onesimus
28PHM110mui3figs-metaphorὃν ἐγέννησα ἐν τοῖς δεσμοῖς1whom I have fathered in my chains
29PHM110nx1pfigs-metonymyἐν τοῖς δεσμοῖς1in my chains
30PHM112t1kpὃν ἀνέπεμψά σοι1I have sent him back to you

પાઉલ સંભવતઃ ઓનેસિમસને બીજા વિશ્વાસી સાથે મોકલી રહ્યો હતો જે આ પત્ર ફિલેમોન પાસે લાવ્યો હતો.

31PHM112h9qvfigs-metonymyτοῦτ’ ἔστιν τὰ ἐμὰ σπλάγχνα1who is my very heart
32PHM113t4xlἵνα ὑπὲρ σοῦ μοι διακονῇ1so he could serve me for you
33PHM113bb3tfigs-metonymyἐν τοῖς δεσμοῖς1while I am in chains
34PHM113iwa8figs-explicitτοῦ εὐαγγελίου1for the sake of the gospel
35PHM114g9wpfigs-doublenegativesχωρὶς δὲ τῆς σῆς γνώμης, οὐδὲν ἠθέλησα ποιῆσαι1But I did not want to do anything without your consent
36PHM114jxi7ἵνα μὴ ὡς κατὰ ἀνάγκην τὸ ἀγαθόν σου ᾖ, ἀλλὰ κατὰ ἑκούσιον1I did not want your good deed to be from necessity but from good will

મેં તને આજ્ઞા કરી તેથી નહીં પરંતુ તે પ્રમાણે કરવાનું તું ઈચ્છે છે તે કારણે તું આ સારું કૃત્ય કરે તેમ હું ઈચ્છું છું.

37PHM114ngg8ἀλλὰ κατὰ ἑκούσιον1but from good will

પરંતુ ખરી બાબત કરવી તેં મુક્તપણે પસંદ કરી તે કારણે

38PHM115q1drfigs-activepassiveτάχα γὰρ διὰ τοῦτο, ἐχωρίσθη πρὸς ὥραν, ἵνα1Perhaps for this he was separated from you for a time, so that
39PHM115fp5vπρὸς ὥραν1for a time

આ સમય દરમિયાન

40PHM116l3e4ὑπὲρ δοῦλον1better than a slave

એક ગુલામ કરતાં ઘણો મૂલ્યવાન

41PHM116f8tzἀδελφὸν ἀγαπητόν1a beloved brother
42PHM116f38vπόσῳ δὲ μᾶλλον σοὶ1much more so to you

તે તને એથી પણ વિશેષ છે

43PHM116yub9figs-metaphorκαὶ ἐν σαρκὶ1in both the flesh

તથા એક માણસ તરીકે, એમ બંને રીતે. પાઉલ ઓનેસિમસનો ઉલ્લેખ એક વફાદાર દાસ તરીકે કરી રહ્યો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/figs-metaphor]])

44PHM116scj1ἐν Κυρίῳ1in the Lord
45PHM117e1j2εἰ…με ἔχεις κοινωνόν1if you have me as a partner

જો તું મને ખ્રિસ્ત માટેનો સાથી કાર્યકર્તા ગણે છે તો

46PHM118u5m1τοῦτο ἐμοὶ ἐλλόγα1charge that to me

એમ કહે કે હું તે જ છું જે તારો દેવાદાર છે

47PHM119wb53ἐγὼ Παῦλος ἔγραψα τῇ ἐμῇ χειρί1I, Paul, write this with my own hand

હું, પાઉલ, આ મારી જાતે લખું છું. પાઉલે આ ભાગ પોતાને હાથે લખ્યો કે જેથી ફિલેમોન જાણી શકે કે શબ્દો ખરેખર પાઉલના જ હતા. પાઉલ ખરેખર તેને ચૂકવી આપશે.

48PHM119gn6cfigs-ironyἵνα μὴ λέγω σοι1not to mention
49PHM119st7efigs-explicitσεαυτόν μοι προσοφείλεις1you owe me your own self
50PHM120j8lhfigs-metaphorἀνάπαυσόν μου τὰ σπλάγχνα ἐν Χριστῷ1refresh my heart in Christ
51PHM121am1efigs-you0General Information:
52PHM121xpn60Connecting Statement:

પાઉલ તેના પત્રને પૂર્ણ કરે છે અને ફિલેમોન તથા તેના ઘરે મંડળીમાં મળતા વિશ્વાસીઓને આશીર્વાદ આપે છે.

53PHM121g6fxπεποιθὼς τῇ ὑπακοῇ σου1Confident about your obedience

કેમ કે હું ચોક્કસ છું કે જે મેં તને કહ્યું છે તે પ્રમાણે તું કરીશ

54PHM122bx62ἅμα1At the same time

ઉપરાંત

55PHM122akw1καὶ ἑτοίμαζέ μοι ξενίαν1prepare a guest room for me

મારાં માટે તારાં ઘરે એક ઓરડો તૈયાર રાખજે. પાઉલે આ તેના માટે કરવા ફિલેમોનને કહ્યું હતું.

56PHM122ctr4χαρισθήσομαι ὑμῖν1I will be given back to you

જેઓ મને જેલમાં રાખી રહ્યા છે તેઓ મને મુક્ત કરે કે જેથી હું તમારી પાસે આવી શકું.

57PHM123x2d8translate-namesἘπαφρᾶς1Epaphras

આ એક સાથી વિશ્વાસી અને પાઉલ સાથેનો બંદીવાન છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

58PHM123khx1ὁ συναιχμάλωτός μου ἐν Χριστῷ Ἰησοῦ1my fellow prisoner in Christ Jesus

જે મારી સાથે જેલમાં છે કેમ કે તે ખ્રિસ્તની સેવા કરે છે

59PHM124si6pΜᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς, οἱ συνεργοί μου1So do Mark, Aristarchus, Demas, and Luke, my fellow workers

માર્ક, અરિસ્તાર્ખસ, દેમાસ, અને લૂક, મારા સાથી કામદારો, પણ તને સલામ પાઠવે છે

60PHM124i5gctranslate-namesΜᾶρκος, Ἀρίσταρχος, Δημᾶς, Λουκᾶς1Mark ... Aristarchus ... Demas ... Luke

આ પુરુષોના નામો છે. (જુઓ: [[rc://gu/ta/man/translate/translate-names]])

61PHM124gf6eοἱ συνεργοί μου1my fellow workers
62PHM125gq7pfigs-youἡ χάρις τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, μετὰ τοῦ πνεύματος ὑμῶν1May the grace of our Lord Jesus Christ be with your spirit